Friday, October 30, 2020
Home Authors Posts by antah

antah

481 POSTS 0 COMMENTS

Celebrating A new Milestone

  We are glad to announce that with your support and overwhelming love we have crossed 31K views in 8 months. Its a moment of pride and honor to share this milestone with all our readers and contributors. We are glad about your association and keep loving us.  Send us your feedback too because they matter, you matter. Thank you again.   -Antahkaran...

એ હાલો …!!

ગરબા સાંભળતા જ ગુજરાતીઓના કાન ગુંજી ઉઠે છે. નવરાત્રીનો અર્થ સંધી છુટી પાડતા જ જાણી શકાય છે.  નવ + રાત્રી = નવરાત્રી. આ મુજબ આ તહેવાર આસો સુદ એકમથી નોમ સુધીની નવ રાત્રી દરમ્યાન મનાવાતો હોય છે, ભકતો આ નવ દિવસ ગરબાની સ્થાપના કરે છે. એવું મનાય છે કે ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે અને ગરબામાં 27 છિદ્રો હોય છે, જેમાં નવ નવની ત્રણ લાઈન એટલે 27 છિદ્રો તે 27 નક્ષત્ર છે. દરેક નક્ષત્રને ચાર ચરણ હોય છે. આમ નવરાત્રીમાં ગરબાને મઘ્યમાં રાખીને ગરબી રમવાથી બ્રહ્માંડની 108 પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આથી એવું મનાય છે કે આ દિવસોમાં ગરબામાં માતાજી હાજર રહીને ગરબા રમે છે. અમુક ભક્તો નવ દિવસના ઉપવાસ પણ કરે છે, રોજ રાત્રે આરતી પણ કરવામાં આવે છે અને આઠમના દિવસે માતાજીને ખીર -પુરીના નિવેદ્ય ધરવામાં આવે છે તેમજ નવમાં દિવસે ગરબો પધરાવામાં આવે છે . ખેલૈયાઓ માટે તો નવરાત્રીની તૈયારી નવરાત્રીના એક બે મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે અને  ગરબા શીખવાના કલાસીસ શરૂ થઈ જાય છે. બહેનો માટે અલગ અલગ ડિઝાઇન ના રંગબેરંગી ચણીયાચોળીઓ, પહેરવાના અલગ અલગ ઓર્નામેન્ટ્સ મળવા લાગે છે. ભાઈઓ માટેના કેડિયું ચોયણી, કફની લેંઘો, પાઘડી મળે છે અને ખેલૈયાઓ આ બધું પહેરીને ગરબા રમવા જાય છે. અમુક મોટા મોટા ક્લબોમાં અને મોટા મેદાનોમાં ભવ્ય આયોજન થતું હોય છે, જેમાં પ્રસિધ્ધ ગાયક કલાકારો અને સુમધુર ઓર્કેસ્ટ્રા ખેલૈયાઓની નવરાત્રીમાં ચાર ચાંદ લાગાવી દે છે. આ તહેવાર આમ તો ગુજરાતમાં વધારે પ્રખ્યાત છે કારણ કે ગુજરાતીઓનો મનગમતો તહેવાર છે, પરંતુ તે બીજા રાજ્યોમાં અને બીજા દેશોમાં પણ ઉજવાય છે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં નવરાત્રી પૂરજોશમાં ઉજવાતી હોય છે. ખેલૈયાઓ સ્કૂલ, કોલેજો અને પોતાના કામકાજની સાથે સાથે રાત પડતાં જ પુરા ઉત્સાહ સાથે ગરબા રમવા જવા તૈયાર થઈ જાય છે. લોકો પાસ અને ટિકિટ લઈને પણ રમવા જાય છે. વળી અમુક લોકો ખાલી જોવા માટે પણ જતા હોય છે, અમુક જગ્યાએ નાની છોકરીઓ માટે શેરી ગરબાનું પણ આયોજન થતું હોય છે. પછી દરેક આયોજનોમાં ખેલૈયાઓને ઉત્સાહિત કરવા ઈનામો પણ આપવામાં આવે છે. આમ ખેલૈયાઓ નવ દિવસ ગરબા રમીને મજા કરે છે.  આ વર્ષે વરસાદ હોવા છતાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો નથી થયો, અને આ વખતે બજારમાં આવા ઉત્સાહી ખેલૈયાઓ માટે વૉટરપ્રુફ ચણીયાચોળી પણ ઉપલબ્ધ છે. આમ નવરાત્રી દરમ્યાન યુવાધન હિલોળે ચડીને ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે અને સાથે સાથે ભક્તિમય બનીને માતાજીની આરાધના પણ કરે છે. -Mansi Cholera

The mania of Navratri is showering

  Navratri, is among the most well known Hindu celebrations and is praised in different pieces of India, and is committed to Goddess Durga for the coming nine days. Navratri actually signifies 'nine evenings' and this celebration is a festival of ladylike eternality, additionally alluded to as Shakti.  We all know how Navratri of Gujarat and its conventional Gujarati chaniya choli...

Is sports journalism just fandom or more than that?

Sports journalists from various mediums sit together to discuss trends and changes in the profession which is thought to be more placid than political journalism. “Shall we separate the man from the art”. These were the starting words of Mihir Vasavda, a sportswriter with The Indian Express. He went on to narrate about his job interview experience 11 years ago,...

હાઉડી ખેલૈયાઓ!

  સૌપ્રથમ તો જે લોકોને ખરેખર રમતા આવડે અને એ લોકોને  પણ જેને સ્ટેટસમાં મૂકવા પૂરતું રમતા આવડે છે!(30 સેકંડ પૂરતું ) એ તમામ ગરબા પ્રેમીને ખાલી પ્રેમી(સિંગલ લોકોની માફી સાથે) ગુજરાતીઓને નવરાત્રીની શુભકામના! દર વર્ષની જેમ આ વર્ષે પણ માં દુર્ગાની ઉપાસનાનું પર્વને શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી આવી ગઈ છે! આમ તો ઘરમાં પતિદેવોને 365 દિવસ શક્તિના પરચા હાજરા...

A Journey is more beautiful than the Destination

• Life:- A word for which we are. • Dreams & Goals:- Words for which we live. • Food, Water & Air:- Basic survival amenities that help us to go through and live life. • Money:- A growing desire which is indirectly affecting us negatively and positively in living life.  In short, money is a need which is capable of fulfilling the...

Micro Fiction

  -Hardik Gajjar

Capturing Occupation

  -Akash Vasava

Short Poem

-Vidhi Shukla