Saturday, May 25, 2019

Alumni

Shayari by Monika Agrawal

  Monika Agrawal [email protected]  

તું પૂછે તો કહું

શબ્દ જો તને સમજાય તો કહું, સામી નજર તારી મને વર્તાય તો કહું. મારે કહેવું નથી એવું નથી, પણ તું હજુ થોડીક નજીક આવે તો કહું. ઋતુની મ્હેક ભલે બદલાય, પરંતુ તારાથી હું સર્વત્ર મહેકું તો કહું. સજ્જડ કોઈ કારણ નહીં, પણ વગર કારણે તું પુછીલે તો કહું. હોઠો પરની ચુપકીદીને, હસીને થોડું તું ખળભળાવે તો કહું. Aditya Raval Twitter Handle: @imadityaraval [email protected] 

Realization by Deepen Upadhyay

With a ray of a beam of bright Sun, coming out with lost hopes, broaden scopes, and faith in it. Spreads these shafts of light from the east. Playing hide and seek with the boy, who was still asleep in his bed. He woke up with one of the rays on his face, which came from the nearby window,...

પાણિયારું

“પાણિયારેય દીવો કરજો વહુ.. પિતૃનો વાસ હોય.. મારા સાસુએ મને લગ્ન થયા ને ત્યારે જ કહેલું કે માતાજીને દીવો કરું ત્યારે પાણિયારે પણ દીવો કરવાનો. આજ તમારો રસોડામાં પહેલો દિવસ છે ને સંધ્યાટાણું પણ થઇ ગયું છે...!!! આજથી ઘરમાં દીવાબત્તી તમારે જ કરવાના છે.” લગ્નસરાની મોસમ ખીલી હતી. રંગબેરંગી માંડવાથી લઈને ચમકતી રોશનીથી ઝગારા મારતા પાર્ટી લોન્સ અને બેન્કવેટસના આંગણમાં...

ગઝલનો એક સુવર્ણ યુગ : મલ્લિકા-એ-ગઝલ ‘બેગમ અખ્તર’

"ટેપ રેકોર્ડર મેં મેરી આવાઝ ગુમનામ હો જાયેગી ઔર મેં મર જાઉંગી તો?" આ માસુમ સવાલ કોલકાત્તાનાં મેગાફોન રેકોર્ડિંગ સ્ટુડિયોમાં મખમલી અવાજની સમ્રાજ્ઞની બેગમ અખ્તરે પૂછ્યો હતો. જવાબ તો મળ્યો નહીં પરંતુ રેકોર્ડિંગ પછી દેશને પદ્મશ્રી અને પદ્મવિભૂષણ ધરાવતું આ અનમોલ રત્ન મળ્યું.  ઉર્દૂ ગઝલનાં સુવર્ણ યુગનો શરૂઆતી દૌર હતો. 7 ઓક્ટોબર 1914 ઉત્તરપ્રદેશનાં ફૈજાબાદમાં અઝગર હુસૈન અને મસ્તુરી બેગમનાં...

‘પરી’

રોહન આજે ઓફિસે થી જલ્દી ઘરે પહોંચ્યો. આઠમા માળે લિફ્ટમાં જવાને બદલે આજે વળી એ સીડીથી ઉપર જવા લાગ્યો, એ પણ ઘણી ઝડપથી. આજે તેમાં એક અલગ જ ઉત્સાહ અને આંનદ દેખાતો હતો. એટલે જ તો આખા દિવસના થાક અને બંને હાથમાં સામાન હોવા છતાં સડસડાટ સીડીઓ ચડી તે આઠમે માળ પહોંચ્યો. બેલ વગાડી તો અંદરથી શાલીની એ દરવાજો...

દેશના વિકાસમાં અવરોધક : ભાગલા પછીની સંધિ

તાજેતરમાં સિંધુ જળ સમજૂતીને 58 વર્ષ પૂર્ણ થયા. ભારતની આંતરરાષ્ટ્રીય સંબંધોમાં શાંતિપૂર્ણ અને ઉદારતાવાદી નીતિના કારણે ભારતને મિત્રરાષ્ટ્રો તરફથી મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. આઝાદીથી પાકિસ્તાન નામના દુશ્મનનો જન્મ થયો. ૧૯૬૨ પછી ચીનનો પણ કંઈક અંશે ઉમેરો થયો છે. ચીન પોતાની આર્થિક વિકાસ માટેની રણનીતિ કોઈપણ દેશનાં વિરુદ્ધમાં ઘડી શકે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોતા ઉત્તર ભારતનો મોટો ભાગ આ...

Shayari by Monika Agrawal

  Monika Agrawal [email protected]

Shayari by Monika Agarwal

    Monika Agrawal [email protected]