ડોકલામ પર ચીનની કૂતનીતિ
ચીન પોતાની 1990 પછી અર્થતંત્રમાં આવેલી કે પછી થયેલી તેજીના લીધે જગતભરમાં સુપ્રસિદ્ધ છે. તેમનાં પુર્ખોનાં આપેલા સંદેશાઓ અને જાણકારીઓના કારણે ચીનનું એવું માનવું છે કે ચીન અડધા એશિયામાં ફેલાયેલું છે અને આ કારણસર જ તેની પડખે પડતાં પાડોશી દેશો પ્રત્યે ચીનના અવનવા સરહદ વિવાદો નિરંતર ઘટતા જ રહે છે. આશરે 18 જેટલા દેશો છે જેમના જોડે ચીનના સરહદી...