Monday, April 12, 2021

Human Interest

વિસામો

"ભુરાકાકા આજે તમે આ યોગ્ય નથી કર્યું, કોઈનો મોઢામાંથી કોળીયો લઇ લેનાર ને કુદરત માફ નથી કરતી" ભરબપોરે આવા તીખા શબ્દો ની ભેટ આપી અને કાનો પાથરેલી બધી પતરાની સુપડીઓ સંકેલીને નિરાશા સાથે માર્કેટમાંથી નીકળ્યો. પેટમાં ભૂખ ની બળતરા હતી અને મનમાં આજે જે થયું એની બળતરા. ચાલતો ચાલતો માર્કેટ માંથી નીકળતો હતો ત્યાં જ તેનો મિત્ર ભરત મળ્યો. "અલ્યા...

વાત્સલ્ય

જેના ઘરમાં પ્રવેશની સાથે જ નીરવ શાંતિ પથરાઈ જાય... અસ્ત-વ્યસ્ત બધું સરખું થવા માંડે... ઘરના સભ્યોની એક બીજામાં કાનાફૂસી થવા માંડે.... હજી તો ઘરમાં પ્રવેશી તેની બેગ રાખતાની સાથે જ ઓફફફફનો શ્વાસ મોટેથી લેવાય. તેનો ચહેરો કોઇ ચિંતામાં હોય તેમ ગમગીન, આંખો સ્થિર બની ચારે તરફ ઘરના દીદારને જોતી હોય... કરડાતી મૂંછો ઉપર હાથ ફેરવતા ખુરશી ઉપર બેસે ત્યારે...

પ્રેમ એટલે ?

પ્રકૃતિનો સંધ્યાકાળ એટલે પ્રકાશ અને અંધકાર વચ્ચેની પાતળી ભેદરેખા. કદાચ પ્રકૃતિએ સંધ્યાકાળને પણ પોતાનું એક આગવું સૌંદર્ય પ્રદાન કર્યું હશે! કહેવાય છે કે મનુષ્ય જીવનમાં પણ પ્રકૃતિની જેમ જ ઉદયકાળ, મધ્યકાળ અને સંધ્યાકાળ જેવા તબક્કાઓ આવતા હોય છે. કારણ કે માનવી પણ અંતે પ્રકૃતિનો જ એક ભાગ છે. રેલ્વે સ્ટેશનની સાંજનું દ્રશ્ય હતું , ક્યારેક આવા ભીડભર્યા સ્થળો પર જઈ...

LOVE: LIFE ORIENTED WITH VIRTUAL EXTRAORDINARY FEELINGS

You know what they say: A spoon full of sugar helps the medicine go down but what if you're diabetic?" Could there be any way better to counteract the cheesy lines of films (Hollywood and Bollywood both!) ‘LOVE IS SOLUTION TO EVERYTHING ‘? Let’s agree partially that love can be sugar to many things/feelings/crisis, (emotional that’s it!) not to everything....

Power of Knowledge and Experience

“Experience is knowledge. All the rest is information”.  “The only source of knowledge is experience”                                                                      – Albert Einstein The quotes stated above are very simple but definitely has a deep meaning. If you understand it then you are one step towards being wise but if not, then life can have some surprises for you because life shows you its...

Style, Fashion & Society

Living in today’s generation is much of style and fashion itself.  From a teenager to aged women, everyone would like to dress herself up to every possible occasions. They will surely spend money on that, but to gain what? Just to look good, to look glamorous, unique, stylish, ultra-modern? No, in my opinion every woman is blessed with the...

સપના ની પેલે પાર…….

શીશીશીશીશી.......કુકરની સીટી વાગી અને ઊર્જા ઝબકી ગઇ અને પછી ઘીમે ધીમે સ્વસ્થ થઈ ગઈ….કદાચ એ પોતાના ભૂતકાળમાં સરી ગઈ હતી...કદાચ...?? ના, ચોક્ક્સ....સાસરામાં સવારે વહેલું ઉઠીને આખું ઘર સંભાળી લેતી ઊર્જાનો ભુતકાળ કાંઈક અલગ જ હતો.... બોય કટ વાળ, પેન્ટ શર્ટ પહેરીને સ્કુટર પર બિલકુલ છોકરાઓની જેમ બિન્દાસ ફરતી. વોલીબોલ રમવાનો એને ખૂબ શોખ હતો. નેશનલ લેવલે રમેલી અને ઇન્ટરનેશનલ લેવલ...

Self-confidence is the best outfit, own it.

Everyone has their own problems, struggles, and fights. But still, we compare ourselves with others. We make ourselves sad. Is this because successful people are born smarter? Or is it because they have more money? Maybe they are just lucky? No, the reality is neither of these things, but, they choose a different path to climb the success ladder....

પહેલું પગલું

દરેકના જીવનમાં મિત્ર શબ્દ એક ખાસ હિસ્સો ભજવતો હોય છે. જોકે મિત્ર એ ફક્ત શબ્દ નથી મિત્ર દરેકના જીવનનો એક એવો ભાગ છે કે જેના વગર જીવી શકવું કદાચ અશક્ય છે દરેક માટે પોતાનો મિત્ર સર્વશ્રેષ્ઠ જ હોય છે. મિત્ર એક એવો પરિવાર છે જે લોહીનાં સંબંધથી નહીં પરંતુ દિલના સંબંધથી બંધાયેલો હોય છે કહેવાય છે કે લોહીનાં સંબંધ...

किताब एक प्यार का खिताब

एक बार की बात है  जब मेरे हाथों की उंगलियाँ  उसके खुरदुरे पन्नो से लगी तब उसमे छपे शब्दो की तरंग मनो दिमाग में उस तरह प्रवेश हुई की पूरा शरीर संवेदनाओं से भर उठा था |  चित्त का खुलना, विचारों में वैभवी उजाफा मैं मानो  उस तरह महसूस कर रहा था जैसे मैं उसी  प्यारी सी खुरदुरे पन्नो...