Monday, April 12, 2021

Entertainment

* બોક્સઓફીસ રીવ્યુ *

ફિલ્મ: હિચકી  નિર્દેશક: સિદ્ધાર્થ પી. મલ્હોત્રા નિર્માતા: આદિત્ય ચોપરા, મનીષ શર્મા  લેખક: સિદ્ધાર્થ પી. મલ્હોત્રા, આદિત્ય ચોપરા  કલાકાર : રાની મુખર્જી  સંગીત: જસ્લીન રોયલ  રીલીઝ ડેટ: 23 માર્ચ, 2018 બજેટ: 20 કરોડ (આશરે) કમાણી: 31.97 કરોડ (આશરે) સ્ટાર: ૩.5  સ્ટોરીલાઈન:                  ફિલ્મની સ્ટોરી ‘ઇન ફ્રન્ટ ઓફ ધી ક્લાસ' પુસ્તક પર આધારિત છે. નૈના માથુર(રાની મુખર્જી)ને બાળપણથી ‘ટોરેટ સિન્ડ્રોમ’ હોય છે જેના કારણે તેને...

* બોક્સઓફીસ રીવ્યુ *

ફિલ્મ: બ્લેકમેલ  જોનર : બ્લેક કોમેડી  નિર્દેશક: અભિનય દેવ  નિર્માતા: ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, અભિનય દેવ, અપૂર્બ સેનગુપ્તા  લેખક : પરવેઝ શેખ  કલાકારો : ઈરફાન ખાન, કીર્તિ કુલ્હારી, દિવ્યા દત્તા, ઓમી વૈદ્ય ,અરુણોદય સિંહ  સંગીત: અમિત ત્રિવેદી  રિલીઝ ડેટ: 6 એપ્રિલ, 2018 બજેટ: 14.96 કરોડ (આશરે) કમાણી: 10.66 કરોડ (આશરે) સ્ટાર:  2.5  સ્ટોરીલાઈન :               દેવ કૌશલ (ઈરફાન ખાન) એક એડ એજન્સીમાં કામ કરે છે...

* બોક્સઓફીસ રીવ્યુ *

ફિલ્મ: ઓક્ટોબર જોનર: રોમાંસ   નિર્દેશક: સૂજીત સરકાર નિર્માતા : રોન્ની લહેર, શીલ કુમાર લેખક(સ્ટોરી અને સંવાદો) : જુહી ચતુર્વેદી કલાકારો: વરુણ ધવન, બનીતા સંધુ, ગીતાંજલિ રાવ સંગીત: શાન્તનુ મોઇત્રા, અભિષેક અરોરા અને અનુપમ રોય રીલીઝ ડેટ: 13 એપ્રિલ , 2018 બજેટ: 30 કરોડ (આશરે) કમાણી : 16.01 કરોડ (આશરે) સ્ટાર : 3.0 સ્ટોરીલાઈન:                 ‘ઓક્ટોબર’ ફિલ્મના લેખક જુહી ચતુર્વેદીએ અગાઉ ‘વિકી ડોનર’ તથા ‘પીકુ’ જેવી ફિલ્મોની સ્ટોરી લખી છે જે...

* બોક્સઓફિસ રિવ્યૂ *

ફિલ્મ:  શરતો લાગુ ભાષા:  ગુજરાતી જોનર:  કૉમેડી-રોમાંસ નિર્દેશક:  નીરજ જોશી નિર્માતા:  યુકીત્ત વોરા લેખક:  નેહલ બક્ષી, મિતઈ શુકલા કલાકારો:  મલ્હાર ઠાકર , દિક્ષા જોશી, પ્રશાંત બારોટ, હેમંત ઝા, છાયા વોરા, અલ્પના બુચ સંગીત:  પાર્થ ભરત ઠક્કર રિલીઝ ડેટ:  25 ઓક્ટોબર, 2018 સ્ટાર: 3.5   સ્ટોરીલાઇન: સત્યવ્રત (મલ્હાર ઠાકર) અને સાવિત્રી (દિક્ષા જોશી) બંને એકબીજાથી એકદમ વિરુદ્ધ સ્વભાવના છે. બંનેના માતા- પિતા તેઓને લગ્ન કરવાના હેતુસર એકબીજાસાથે મુલાકાત કરાવે છે પરંતુ બંને નક્કી કરે છે કે લગ્ન પહેલા તેઓ એક મહિનો સાથે વિતાવશે. હવે આ પ્રાયોગિક સમય બંનેને પાસે લાવે છે કે દૂર લઇ જાય છે એ ફિલ્મ'શરતો લાગુ' ની સ્ટોરી છે. મરાઠી ફિલ્મ 'ચી વા ચી સૌ કા' થી પ્રેરિત આ ફિલ્મનું લેખન સફળ ગુજરાતી ફિલ્મ 'લવ ની ભવાઈ' ના લેખકો નેહલ બક્ષી અને મિતઈ શુક્લાએ કર્યુ છે. ફિલ્મનીસ્ટોરી યુનિક છે પરંતુ તેની ટ્રીટમેન્ટ સામાન્ય છે. સ્ટોરીલાઈનમાં કૉમેડી તથા રોમાંસ બંનેનું મિશ્રણ તથા ટાઈમીંગ યોગ્ય છે. નિર્દેશન: મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ 'કેશ ઓન ડિલિવરી' ના નિર્દેશક નીરજ જોશી એ આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. ફિલ્મનું નિર્દેશન પ્રભાવિત છે પરંતુ સ્ટોરીની લંબાઈખુબ વધારે હોવાથી ફિલ્મ થોડી સ્લો અને ઓછી રસપ્રદ બનતી જાય છે જેના ઉપર નિર્દેશક તરીકે નીરજ જોશી ધ્યાન આપી શક્યા હોત, પરંતુ તેઓ સ્ટોરીને રસપ્રદરીતે પડદા પર ઉતારવામાં મહદ અંશે નિષ્ફળ નીવડે છે. અભિનય: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે સત્યવ્રતના પાત્રને ખુબ સારી રીતે નિભાવ્યું છે. સત્યવ્રતનું પાત્ર તેણે ભજવેલા તમામ પાત્રો કરતા અલગ છે  આફિલ્મમાં તેના અભિનયની પરિપક્વતા દેખાય છે જે દર્શકોને આકર્ષે છે. 'કરસનદાસ પે એન્ડ યુઝ' ફેમ અભિનેત્રી દિક્ષા જોશીની સ્ક્રીન પર હાજરી મંત્રમુગ્ધ કરે છે. તેનેસાવિત્રીનું પાત્ર ખુબ સારી રીતે નિભાવ્યું છે. સહકલાકારોમાં સત્યવ્રત અને સાવિત્રીના માતા-પિતા તરીકે હેમંત ઝા,અલ્પના બુચ તથા છાયા વોરા અને પ્રશાંત બારોટે ખુબ સારો અભિનય કર્યો છે. તેઓનાપાત્રો અને સંવાદો ફિલ્મને મનોરંજક અને હાસ્યપ્રદ બનાવે છે. સંવાદો અને સંગીત: ફિલ્મના સંવાદો નેહલ બક્ષી તથા મિતઈ શુકલાએ લખ્યા છે. સંવાદો કોમેડી, ઈમોશન, પ્રેરણાદાયક તથા રોમાંસનું મિશ્રણ છે. ફિલ્મનું સંગીત ખુબ સફળ ગુજરાતી સંગીતકાર પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. ફિલ્મમાં 4 ગીતો છે પરંતુ 'પંખી રે..' તથા 'મન મેળો.' આ બંને ગીતો કર્ણપ્રિય અનેદર્શકોને પ્રભાવિત કરી રહ્યા છે. સંગીત ખુબ ઉમદા છે. પ્લસ પોઈન્ટ્સ: અભિનય સંવાદો સંગીત સિનેમેટોગ્રાફી માઇનસ પોઈન્ટ્સ: લાંબી સ્ટોરીલાઇન (બીજા અંતરાલમાં સ્લો) નિર્દેશન સ્ક્રીનપ્લે કિવક રિવ્યૂ: મલ્હાર ઠાકરના પ્રસંશકોને આ ફિલ્મ ખુબ ગમશે તથા યુવાવર્ગને આ ફિલ્મ વધારે અપીલ કરશે. એવા દર્શકો જેઓને ગુજરાતી ફિલ્મોમાં કોઈક નવા કન્ટેન્ટની શોધ હોય તેઓએ આ ફિલ્મ જોવી જોઈએ. જો વિકેન્ડ માં કોઈ મનોરંજક અને સારી ફિલ્મ જોવી હોય તો ગુજરાતી દર્શકો માટે શરતો લાગુ બેસ્ટ વિકલ્પ છે. By Vrunda Buch [email protected]

બોક્સઓફીસ રીવ્યુ

ફિલ્મ: હેરા ફેરી ફેરા ફેરી  ભાષા: ગુજરાતી  જોનર:  કોમેડી નિર્દેશક: ગિરીશ મોહિતે નિર્માતા: ચારુ જોષી, દર્શન પટેલ, દેવ પટેલ, વિરલ એસ. પટેલ  લેખક : જીતેન્દ્ર પરમાર કલાકારો:  મનોજ જોષી, સંજીવ જોટંગિયા , સોનિયા શાહ, શિલ્પા તુલાસ્કાર, કુલદીપ ગોર, બીજલ જોષી, રીશીલ જોષી, નેત્રી ત્રિવેદી, અર્ચન ત્રિવેદી. સંગીત: પાર્થ ભરત ઠક્કર રીલીઝ ડેટ: 13 એપ્રિલ , 2018 સ્ટાર : 3 સ્ટોરીલાઈન:               ગિરીશ મોહિતે નિર્દેશિત ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરી સંપૂર્ણ...

બોક્સઓફીસ રીવ્યુ

ફિલ્મ: પરી નિર્દેશક: પ્રોસિત રોય નિર્માતા: અનુષ્કા શર્મા કલાકાર: અનુષ્કા શર્મા, રજત કપૂર, પરમ્બ્રતા ચેટરજી, રીતાભરી ચક્રવર્તી રિલીઝ ડેટ: 2 માર્ચ 2018 બજેટ: 15 કરોડ કમાણી: ₹ 30.42 કરોડ (આશરે) સ્ટોરીલાઈન: ફિલ્મની સ્ટોરી અભિષેક બેનર્જીએ લખેલી છે. ફિલ્મની સ્ટોરીમાં 90ના દશકમાં બાંગ્લાદેશ અને કલકત્તા વચ્ચે જે મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટી તેને દર્શાવવામાં આવી છે. સ્ટોરીનું બેકગ્રાઉન્ડ ઇફરત(ઇવિલ સ્પિરીટ) દ્વારા જન્મેલા બાળકોનો વિનાશ...

બોક્સઓફીસ રીવ્યુ

ફિલ્મ: ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ નિર્દેશક: ઇશાન રાંદેરીયા  નિર્માતા: ધવલ ગડા,અક્ષય ગડા કલાકાર: સિદ્ધાર્થ રાંદેરિયા , જિમિત ત્રિવેદી રિલીઝ ડેટ: ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮ સંગીત: અદ્વૈત નેમલેકર , પાર્થ ભરત ઠક્કર, સાગર દેસાઈ સ્ટોરીલાઈન:          આ ફિલ્મ ૨૦૧૫માં આવેલી સિદ્ધાર્થ રાંદેરીયાની ‘ગુજ્જુભાઈ-ધી ગ્રેટ’ની સિકવલ નથી, પરંતુ તેનાથી તદ્દન અલગ છે. સ્ટોરીમાં બે મુખ્ય પાત્રો અરવિંદ દિવેટિયા (ગુજ્જુભાઈ-સિદ્ધાર્થ રાંદેરીયા) અને તેમનો...

* બોક્સઓફીસ રીવ્યુ *

ફિલ્મ: 102 નોટ આઉટ ભાષા: હિંદી જોનર: કોમેડી-ડ્રામા નિર્દેશક: ઉમેશ શુક્લા નિર્માતા : સોની પિક્ચર્સ, બેન્ચમાર્ક પિક્ચર્સ, એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ્સ ઇન્ડિયા લેખક : સૌમ્ય જોષી કલાકારો: અમિતાભ બચ્ચન, રિશી કપૂર, જિમીત ત્રિવેદી સંગીત: સલીમ-સુલેમાન, અમિતાભ બચ્ચન,રોહન-વિનાયક રીલીઝ ડેટ: ૦4 મે , 2018 બજેટ:  10  કરોડ (આશરે)    કમાણી : 21.44 કરોડ (આશરે) (7  મે સુધી) સ્ટાર : 3.5 સ્ટોરીલાઈન:             ફિલ્મની સ્ટોરી સુપ્રસિદ્ધ ગુજરાતી નાટક પર આધારિત છે. જેમાં બે વૃદ્ધો(પિતા-પુત્ર)ના જીવનનું...

Super 30 : Movie Review

It’s been a week that Super 30 has been in talks and in our nearby theatres. Directed by Vikas Bahl and based on the real-life of Anand Kumar, a renowned mathematician this movie has surely inspired and been a click for Hrithik Roshan. We all loved the story, we all believed that good deeds still happen in the country...

Chernobyl (2019) – handling a high stake situation

Chernobyl (2019) is an HBO miniseries airing weekly from May 6 to June 3 and is directed by Johan Renck & written/created by Craig Mazin. Within a short span of time since release, Chernobyl has broken several user rated records on IMDb beating TV shows like Game of Thrones as well as Breaking Bad and becoming the highest rated...