Monday, April 12, 2021

Entertainment

*બોક્સ ઓફિસ રિવ્યૂ*

ફિલ્મ: પિહુ  ભાષા: હિન્દી જોનર: થ્રિલર નિર્દેશક: વિનોદ કપરી નિર્માતા: રોની સ્ક્રુવાલા, સિદ્ધાર્થ રોય કપૂર, શિલ્પા જિંદાલ લેખક: વિનોદ કપરી કલાકારો: માયરા વિશ્વકર્મા, પ્રેરણા શર્મા રિલીઝ ડેટ: 16 નવેમ્બર, 2018 સ્ટાર: 3.5 સ્ટોરીલાઇન:                    2 વર્ષની છોકરી પિહુ (માયરા વિશ્વકર્મા)  ઘરમાં આખા દિવસ દરમિયાન એકલી હોય છે. કેમ કે તેના મમ્મી (પ્રેરણા શર્મા) એ ઊંઘની દવાનો ઓવરડૉઝ લઇ લીધો હોય છે અને તેના પપ્પા મિટિંગ માટે કલકતા ગયા હોય...

* બોક્સઓફિસ રિવ્યૂ *

ફિલ્મ:  શરતો લાગુ ભાષા:  ગુજરાતી જોનર:  કૉમેડી-રોમાંસ નિર્દેશક:  નીરજ જોશી નિર્માતા:  યુકીત્ત વોરા લેખક:  નેહલ બક્ષી, મિતઈ શુકલા કલાકારો:  મલ્હાર ઠાકર , દિક્ષા જોશી, પ્રશાંત બારોટ, હેમંત ઝા, છાયા વોરા, અલ્પના બુચ સંગીત:  પાર્થ ભરત ઠક્કર રિલીઝ ડેટ:  25 ઓક્ટોબર, 2018 સ્ટાર: 3.5   સ્ટોરીલાઇન: સત્યવ્રત (મલ્હાર ઠાકર) અને સાવિત્રી (દિક્ષા જોશી) બંને એકબીજાથી એકદમ વિરુદ્ધ સ્વભાવના છે. બંનેના માતા- પિતા તેઓને લગ્ન કરવાના હેતુસર એકબીજાસાથે મુલાકાત કરાવે છે પરંતુ બંને નક્કી કરે છે કે લગ્ન પહેલા તેઓ એક મહિનો સાથે વિતાવશે. હવે આ પ્રાયોગિક સમય બંનેને પાસે લાવે છે કે દૂર લઇ જાય છે એ ફિલ્મ'શરતો લાગુ' ની સ્ટોરી છે. મરાઠી ફિલ્મ 'ચી વા ચી સૌ કા' થી પ્રેરિત આ ફિલ્મનું લેખન સફળ ગુજરાતી ફિલ્મ 'લવ ની ભવાઈ' ના લેખકો નેહલ બક્ષી અને મિતઈ શુક્લાએ કર્યુ છે. ફિલ્મનીસ્ટોરી યુનિક છે પરંતુ તેની ટ્રીટમેન્ટ સામાન્ય છે. સ્ટોરીલાઈનમાં કૉમેડી તથા રોમાંસ બંનેનું મિશ્રણ તથા ટાઈમીંગ યોગ્ય છે. નિર્દેશન: મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ 'કેશ ઓન ડિલિવરી' ના નિર્દેશક નીરજ જોશી એ આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. ફિલ્મનું નિર્દેશન પ્રભાવિત છે પરંતુ સ્ટોરીની લંબાઈખુબ વધારે હોવાથી ફિલ્મ થોડી સ્લો અને ઓછી રસપ્રદ બનતી જાય છે જેના ઉપર નિર્દેશક તરીકે નીરજ જોશી ધ્યાન આપી શક્યા હોત, પરંતુ તેઓ સ્ટોરીને રસપ્રદરીતે પડદા પર ઉતારવામાં મહદ અંશે નિષ્ફળ નીવડે છે. અભિનય: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે સત્યવ્રતના પાત્રને ખુબ સારી રીતે નિભાવ્યું છે. સત્યવ્રતનું પાત્ર તેણે ભજવેલા તમામ પાત્રો કરતા અલગ છે  આફિલ્મમાં તેના અભિનયની પરિપક્વતા દેખાય છે જે દર્શકોને આકર્ષે છે. 'કરસનદાસ પે એન્ડ યુઝ' ફેમ અભિનેત્રી દિક્ષા જોશીની સ્ક્રીન પર હાજરી મંત્રમુગ્ધ કરે છે. તેનેસાવિત્રીનું પાત્ર ખુબ સારી રીતે નિભાવ્યું છે. સહકલાકારોમાં સત્યવ્રત અને સાવિત્રીના માતા-પિતા તરીકે હેમંત ઝા,અલ્પના બુચ તથા છાયા વોરા અને પ્રશાંત બારોટે ખુબ સારો અભિનય કર્યો છે. તેઓનાપાત્રો અને સંવાદો ફિલ્મને મનોરંજક અને હાસ્યપ્રદ બનાવે છે. સંવાદો અને સંગીત: ફિલ્મના સંવાદો નેહલ બક્ષી તથા મિતઈ શુકલાએ લખ્યા છે. સંવાદો કોમેડી, ઈમોશન, પ્રેરણાદાયક તથા રોમાંસનું મિશ્રણ છે. ફિલ્મનું સંગીત ખુબ સફળ ગુજરાતી સંગીતકાર પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. ફિલ્મમાં 4 ગીતો છે પરંતુ 'પંખી રે..' તથા 'મન મેળો.' આ બંને ગીતો કર્ણપ્રિય અનેદર્શકોને પ્રભાવિત કરી રહ્યા છે. સંગીત ખુબ ઉમદા છે. પ્લસ પોઈન્ટ્સ: અભિનય સંવાદો સંગીત સિનેમેટોગ્રાફી માઇનસ પોઈન્ટ્સ: લાંબી સ્ટોરીલાઇન (બીજા અંતરાલમાં સ્લો) નિર્દેશન સ્ક્રીનપ્લે કિવક રિવ્યૂ: મલ્હાર ઠાકરના પ્રસંશકોને આ ફિલ્મ ખુબ ગમશે તથા યુવાવર્ગને આ ફિલ્મ વધારે અપીલ કરશે. એવા દર્શકો જેઓને ગુજરાતી ફિલ્મોમાં કોઈક નવા કન્ટેન્ટની શોધ હોય તેઓએ આ ફિલ્મ જોવી જોઈએ. જો વિકેન્ડ માં કોઈ મનોરંજક અને સારી ફિલ્મ જોવી હોય તો ગુજરાતી દર્શકો માટે શરતો લાગુ બેસ્ટ વિકલ્પ છે. By Vrunda Buch [email protected]

Cold/Mess – A melodious record.

 Music is our true soulmate. It is the superpower that shuts the whole world out with sounds from heaven and lyrics from the heart. We go through many emotions in a day and if we listen to a song with similar emotions we connect and rejoice.                    There are amazing musicians in India which compose top class music completely different...

ARIANA GRANDE’S – “SWEETNER”

                 Ariana Grande is back with her fourth album “sweetener”. It is her first album since the 2017 terrorist attack at her Manchester concert. This album of her feels more honest and distinct than any of her past work.                  The 25-year-old star finally allows herself to take things as they come. The first single of this album ‘No Tears...

Quick movie review by Vrunda Buch

https://youtu.be/BXm0Bq_v16Q   For detailed review click on the below link: https://www.antahkaran.in/boxoffice-review-9/  

* બોક્સઓફીસ રીવ્યુ *

ફિલ્મ: નટસમ્રાટ ભાષા: ગુજરાતી  જોનર: ડ્રામા નિર્દેશક: જયંત ગીલાટર  નિર્માતા: રાહુલ સુગંદ, જુગલ સુગંદ, અજય બગઇ, રવીન્દ્ર તેંદુલકર લેખક: પ્રવીણ સોલંકી કલાકારો: સિદ્ધાર્થ રાંદેરીયા, દીપિકા ચીખલીયા ટોપીવાલા, મનોજ જોષી, તસ્લીમ શેખ, હેમાંગ શાહ સંગીત: આલાપ દેસાઈ રીલીઝ ડેટ: 30 ઓગસ્ટ, 2018 સ્ટાર : 3.5 સ્ટોરીલાઈન:  આ ફિલ્મ સિદ્ધાર્થ રાંદેરીયા અભિનીત ગુજરાતી નાટક ‘તમારી દુનિયા અમારી દુનિયા’ તથા સુપ્રસિદ્ધ મરાઠી ફિલ્મ (નાના પાટેકર અભિનીત) ‘નટસમ્રાટ’ ની રિમેક છે. ફિલ્મમાં હરીન્દ્ર પાઠક...

* બોક્સઑફિસ રિવ્યૂ *

ફિલ્મ: સત્યમેવ જયતે ભાષા: હિન્દી જોનર: એક્શન-થ્રિલર સેન્સર સર્ટિફિકેટ્: A નિર્દેશક: મિલાપ મિલન ઝવેરી નિર્માતા: ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, નિખિલ અડવાણી, મોનીશા અડવાણી, મધુ ભોજવાણી લેખક: મિલાપ મિલન ઝવેરી કલાકારો: જ્હોન અબ્રાહમ, મનોજ બાજપેયી, આયેશા શર્મા, અમૃતા ખાન્વીલકર સંગીત: સાજીદ-વાજીદ, રોચક કોહલી, આર્કો પ્રાવો મુખર્જી, તનિષ્ક બાગ્ચી રિલીઝ ડેટ: 15 ઓગસ્ટ, 2018 બજેટ:  50 કરોડ (આશરે)    કમાણી: 26.45 કરોડ (આશરે) (16 ઓગસ્ટ સુધી) સ્ટાર :  ૩.0   સ્ટોરી-ઇન-શોર્ટ: ફિલ્મની...

* બોક્સઓફીસ રીવ્યુ *

ફિલ્મ: મુલ્ક (mulk) ભાષા: હિંદી જોનર: ડ્રામા-થ્રીલર સેન્સર સર્ટીફીકેટ : U/A નિર્દેશક: અનુભવ સિન્હા નિર્માતા:  અનુભવ સિન્હા, દીપક મુકુટ લેખક: અનુભવ સિન્હા કલાકારો: રિશી કપૂર, તાપસી પન્નુ, રજત કપૂર, પ્રતિક બબ્બર, આશુતોષ રાણા, મનોજ પાહ્વા, નીના ગુપ્તા, પ્રાચી શાહ પંડ્યા, ઇન્દ્રનીલ સેનગુપ્તા. સંગીત: પ્રસાદ સાષ્ટે, અનુરાગ, મંગેશ ધાકડે રીલીઝ ડેટ: 3 ઓગસ્ટ, 2018 બજેટ:  18 કરોડ (આશરે)    કમાણી: 8.16 કરોડ (આશરે) (6 ઓગસ્ટ સુધી) સ્ટાર :  3.5 સ્ટોરી-ઇન-શોર્ટ: ...

* બોક્સઓફીસ રીવ્યુ *

ફિલ્મ: વીરે દી વેડિંગ ભાષા: હિંદી જોનર: કોમેડી સેન્સર સર્ટીફીકેટ : A નિર્દેશક: શશાંક ઘોષ નિર્માતા : અનીલ કપૂર, એકતા કપૂર, નિખિલ દ્વિવેદી લેખક : નિધિ મહેરા, મેહુલ સુરી કલાકારો: કરીના કપૂર ખાન, સોનમ કપૂર અહુજા, સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા, સુમિત વ્યાસ સંગીત: શાશ્વત સચદેવ, વિશાલ મિશ્રા, રીલીઝ ડેટ: 1 જુન, 2018 બજેટ: 46  કરોડ (આશરે) કમાણી : 51.13 કરોડ (આશરે) (4 તારીખ સુધી) સ્ટાર :  2.5 સ્ટોરી-ઇન-શોર્ટ: ...

* બોક્સઓફીસ રીવ્યુ *

ફિલ્મ: પરમાણુ- ધ સ્ટોરી ઓફ પોખરણ ભાષા: હિંદી જોનર: એક્શન,ડ્રામા નિર્દેશક: અભિષેક શર્મા નિર્માતા : જા એન્ટરટેઈનમેન્ટ, ઝી સ્ટુડીઓ, KYTA પ્રોડક્શન લેખક : અભિષેક શર્મા, સંયુક્થા ચાવલા શેખ કલાકારો: જોહન અબ્રાહમ, ડાયના પેન્ટી, બોમન ઈરાની, યોગેન્દ્ર ટીકુ, અનુજા સાઠે સંગીત: સચિન- જીગર, જીત ગાંગુલી રીલીઝ ડેટ: 25 મે , 2018 બજેટ: 45 કરોડ (આશરે) કમાણી : 48 કરોડ (આશરે) (1 જુન સુધી) સ્ટાર : ૩.0 સ્ટોરી-ઇન-શોર્ટ: ...