બોક્સઓફીસ રીવ્યુ
ફિલ્મ: ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ
નિર્દેશક: ઇશાન રાંદેરીયા
નિર્માતા: ધવલ ગડા,અક્ષય ગડા
કલાકાર: સિદ્ધાર્થ રાંદેરિયા , જિમિત ત્રિવેદી
રિલીઝ ડેટ: ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮
સંગીત: અદ્વૈત નેમલેકર , પાર્થ ભરત ઠક્કર, સાગર દેસાઈ
સ્ટોરીલાઈન:
આ ફિલ્મ ૨૦૧૫માં આવેલી સિદ્ધાર્થ રાંદેરીયાની ‘ગુજ્જુભાઈ-ધી ગ્રેટ’ની સિકવલ નથી, પરંતુ તેનાથી તદ્દન અલગ છે. સ્ટોરીમાં બે મુખ્ય પાત્રો અરવિંદ દિવેટિયા (ગુજ્જુભાઈ-સિદ્ધાર્થ રાંદેરીયા) અને તેમનો...