Monday, April 12, 2021

Journalistic articles

Students point of view on currently going topics be it hard news or soft news

Menstrual Hygiene: Reality or myth

--Awareness, Education and Financial capacity, still a basic level in India to afford sanitary products. Everyone has a story to tell. Observe your environment around, from people sleeping on roads or people in Starbucks sipping coffee. Recently I was traveling by an auto-rickshaw and I noticed something very unusual and new. The auto driver was wearing a teeshirt that was of...

જેતપુર: અવસાન પામેલા મિત્રની યાદમાં સ્ટેચ્યુ બંધાવી મિત્રે રચી અનોખી વજૂદ કહાની

જેતપુર. જગજાહેર છે કે દોસ્તીનો સંબંધ સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. સગો ભાઈ પણ જેવી મદદ ન કરી શકે તેવી મદદ ક્યારેક મિત્રો દ્વારા કરવામાં આવી હોવાના કિસ્સાઓ આ જમાનામાં ઠેર-ઠેર જોવા મળતા હોય છે. પરંતુ શહેરના એક યુવાને પોતાની મિત્રતા કાયમી તાજી રહે તે માટે અવસાન પામેલા જીગરી દોસ્તની આબેહૂબ પ્રતિમા બનાવી અંતિમધામમાં મુકાવીને મિત્રતાનો નવો અધ્યાય લખી...

કેમ દુનિયાના બધા દેશો ચાંદ પર પહોંચવાની હરીફાઈમાં છે.

  માનવજાતને હજારોવર્ષોથી ચંદ્ર સાથે એક અતૂટ નાતો રહ્યો છે. અધ્યાત્મ અને ઇતિહાસની અટારીએથી લઈને સમાજ, સંસ્કૃતિ ને સભ્યતાની સીડીએ તેમજ કવિઓના કાવ્યોની કલ્પનાની કૂખે સદીઓથી ચંદ્ર એનો શીતળ ને આહલાદક સ્પર્શ માનવજાતને પમાડતો રહ્યો છે. વિભિન્ન સભ્યતાઓએ તેમના આરંભકાળથી ચંદ્ર સાથે તેમનો સંબંધ જોડવાનો કમ સે કમ એક સંનિષ્ઠ પ્રયાસ તો અવશ્ય કર્યો છે..ગ્રીક સભ્યતામાં સેલેન, હેકેટ અને અર્ટેમિસ...

મનહરનાર પાર્રિકરનું મહાપરીક્રમણ

ભારતના એક માત્ર IIT માંથી પાસ થયેલા MLA રાજનીતિ અને રાષ્ટ્રનીતિ આ બંને શબ્દમાં આસમાન જમીનનો ફર્ક છે. રાજનીતિ કરતા નેતાઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે રાષ્ટ્રનીતિ કરતા નેતાઓ આંગળીને વેઢે ગણાય તેટલા જ છે. ગત વર્ષ ઑગસ્ટમાં ‘અટલજી’ અને હવે પાર્રિકરજીની વિદાયથી રાષ્ટ્રનીતિના ઘડતરમાં ક્યારે ન પૂરી શકાય તેટલી મોટી ખોટ વર્તાઈ છે. પક્ષ-વિપક્ષ અને દેશવાસીઓ તેમની વિદાયથી શોકાતુર છે. “ये...

Is sports journalism just fandom or more than that?

Sports journalists from various mediums sit together to discuss trends and changes in the profession which is thought to be more placid than political journalism. “Shall we separate the man from the art”. These were the starting words of Mihir Vasavda, a sportswriter with The Indian Express. He went on to narrate about his job interview experience 11 years ago,...

World Aids Day

World Health Organization joins hands with a number of countries globally to commemorate World Aids Day on December 1st every year. This year marks the 30th anniversary of the health campaign started by WHO in the year 1988. The red ribbon that symbolises solidarity with those living with AIDS was first used in 1991, when the world was witnessing extreme...

હવે અમદાવાદીઓ પણ ફરશે મેટ્રોમાં…

અમદાવાદની શોભામાં અભિવૃદ્ધિ કરનારી મેટ્રો હવે શહેરમાં દોડશે અને એ સાથે જ અમદાવાદ મેટ્રો ટ્રેન ધરાવતું દેશનું દસમું શહેર બન્યું. આમ તો  ૨૦૦૫માં જ મેટ્રોનુ કામકાજ શરૂ થઈ ગયું હોત, પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારે રાજનૈતિક કારણોસર મેટ્રો રેલ માટે પરવાનગી નહોતી આપી. આખરે વર્ષોના વિલંબ અને આટલાં ઉતાર-ચઢાવ બાદ અમદાવાદવાસીઓનું મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થયું. ૪ માર્ચ, ૨૦૧૯નો દિવસ અમદાવાદીઓ...

પત્થરોમાં કંડારાયેલું નગર ‘ઇડર’

કલ કલ કરતાં ઝરણાનો તાલબધ્ધ ધ્વની કાને પડ્યો. મોસમનું તાજું જન્મેલું ઝરણું પ્રકૃતિની ગોદમાં ખિલખિલાટ હસતું જણાતું હતું. પંખીઓનો કલરવ તેમાં સૂર આપતા હોય તેમ ટાપસી પૂરતા હતાં. મૂક સાક્ષી બનેલા અડીખમ ડુંગરો વર્ષોના ઈતિહાસને વાગોળવા પ્રેરતા હોય તેમ ભાસતા હતા. કુદરતને પણ કુદરત મટીને શિલ્પી થવાનું મન થયું હશે , કદાચ ત્યારે જ  પત્થરોમાં કંડારાયેલા નગરનો ઉદ્દભવ થયો હશે....

સમાચારનું અનોખું માધ્યમ, ઈંડાથી લખાય છે રોજિંદી ઘટનાઓને

ભોપાલ ડાયરી: શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019. ભોપાલ શહેરમાં મહારાણા પ્રતાપ નગરની સ્વચ્છ ભારતનો નમૂનો ઉપલબ્ધ કરાવતી ચોખ્ખી ગલીઓમાં ફરતાં-ફરતાં એકાએક આંખો એક ઈંડાની રેંકડી પર સ્તંભી ગઈ. ઈંડાના ચાર-પાંચ કેરેટ બોક્ષ આડા ગોઠવાયેલાં હતા, જેની મદદથી તેમાં રહેલાં ખાનાઓમાં કંઈક લખાયેલું જણાયું. મર્કટ મનની ઈચ્છા સંતોષવા ત્યાં ઈંડાની મારફતે  "શું લખ્યું છે?" તે જાણવા માટે રેંકડી નજીક ગયો. ઈંડાની સજાવટથી અંગ્રેજી મૂળાક્ષરોમાં...

When “ RAMU KI BIWI “ OR “CHUNNU KI MAA” were denied voting rights

India is gearing up for its 14th Loksabha election after the declaration of the voting phases & counting dates by the election commission. It’s a humongous task for the commission to do it successfully even though they have ample of resources & monetary allocations. This task wasn't that easy for the first election commissioner but he came up with...