Monday, April 12, 2021

Journalistic articles

Students point of view on currently going topics be it hard news or soft news

નિરાધારને આધાર

વાવ તાલુકાના વૃધ્ધ નિરાધાર બાપ અને અંધ દિકરી માટે કલેકટરશ્રી સંદીપ સાગલેનો સંવેદનશીલ અભિગમ. "પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર, અંત્યોદય રેશનકાર્ડમાં દર મહિને ૩૫ કિ.ગ્રા. અનાજ અને વૃધ્ધ પેન્શન સહાય અંતર્ગત રૂ. ૫૦૦ મંજુર કરતાં નિરાધાર પરિવારને આધાર મળ્યો." "વૃધ્ધ નિરાધાર પિતાએ કલેકટરશ્રીને આશીર્વાદ પાઠવ્યા, ભગવાન તમારું ભલું કરે.............." (માહિતી બ્યુરો પાલનપુર)   ઘરમાં વૃધ્ધ નિરાધાર પિતા અને ૪૦ વર્ષની અંધ દિકરી, ગામમાં રહેવા ઘર...

THE CAMPAIGN STIRRING A STORM IN TWITTER: MeToo

A contradictory topic once again comes to the forefront as the MeToo campaign catches heat. This has showcased a platform to talk about sexual harassment to many women. In a tradition-bound society like ours, women are often restricted to talk about such issues. Previously spread like wildfire in October 2017, the MeToo campaign turned the tables when sexual allegations...

Gujarat Loksabha Elections

ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં આવેલું ગુજરાત 1960માં રચાયેલું દેશનું મહત્વપૂર્ણ રાજ્ય છે. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદો ગુજરાતને સ્પર્શે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન સાથે અને જળસીમા અરબી સમુદ્ર સાથે સ્પર્શે છે. ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો અને 182 વિધાનસભા બેઠકો છે. સોમનાથ, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, અંબાજી, ભદ્રેશ્વર, શામળાજી,...

હવે અમદાવાદીઓ પણ ફરશે મેટ્રોમાં…

અમદાવાદની શોભામાં અભિવૃદ્ધિ કરનારી મેટ્રો હવે શહેરમાં દોડશે અને એ સાથે જ અમદાવાદ મેટ્રો ટ્રેન ધરાવતું દેશનું દસમું શહેર બન્યું. આમ તો  ૨૦૦૫માં જ મેટ્રોનુ કામકાજ શરૂ થઈ ગયું હોત, પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારે રાજનૈતિક કારણોસર મેટ્રો રેલ માટે પરવાનગી નહોતી આપી. આખરે વર્ષોના વિલંબ અને આટલાં ઉતાર-ચઢાવ બાદ અમદાવાદવાસીઓનું મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થયું. ૪ માર્ચ, ૨૦૧૯નો દિવસ અમદાવાદીઓ...

આપણી શાળાકીય શિક્ષણ વ્યવસ્થા કેટલી યોગ્ય છે?

જયારે ૨૫ વર્ષનો નવયુવાન પોતાની કારકિર્દીનો પ્રારંભ કરવા પોતાના અને માંતા-પિતાના સપનાઓ પુરા કરવા નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે અને ઇન્ટરવ્યુ આપતી વખતે તેની જોડે પાઠ્ય-પુસ્તકનું જ્ઞાન હોય છે. પણ જ્યારે વ્યવહારિક અભિગમ અને કામ કરાવવાની કાળા સાબિત ના કરી શકે, સંકટ સમયે કેવી રીતે કામ કરવું તેનો જવાબના આપી ન શકે, ત્યારે ઇન્ટરવ્યુ લેતા સાહેબો બહાર...

Talaq Talaq Talaq

‘A woman is the cement that keeps her family together and her love lasts a lifetime’- Mother Teresa. On 28 December 2017, the Lok Sabha passed The Muslim Women (Protection of Rights on Marriage) Bill, 2017. Triple Talaq is a custom which was practiced in the pre – Islamic era in which women used to get divorced by just uttering...

માનવીની માનવ માટે અહર્નિશ માનવતા

છેક પશ્ચિમમાં સાગર સાથે વાતો કરતું એક નગર એટલે જામનગર, દ્વારકાધીશનાં સાન્નિધ્યમાં વસતુ શહેર એટલે જામનગર. દરિયા જેવું દીલ, આત્મવિશ્વાસથી છલોછલ દ્રઢ મનોબળ ધરાવતું એક વ્યક્તિત્વ એટલે જામનગરમાં વસતા એક એડવોકેટ અનિલભાઈ જી. મહેતા કે જેઓ હંમેશા સેવા માટે તત્પર રહે છે. ખુબ જ નાની ઉંમરથી તેનામાં માણસ પ્રત્યે લાગણી અને સહાનુભતિ ધરાવતું વલણ જોવા મળતું. નાની વયમાં જ તેમને ચિલ્ડ્રેન્સ સોસાયટી નામનું ફોરમ બનાવી...

Indian Army: A day to Remember

On the second anniversary of surgical strike, PM Narendra Modi has inaugurated ‘ParakramParv’ at the Jodhpur Military Station organized by the Konark Corps. Defence Minister Nirmala Sitharaman inaugurated an exhibition organized at the Indian Gate Lawns. In Jalandhar, Lt General Dushyant Singh, the commander of 11 corps, inaugurated the event. The 3-day event was organized in 51 cities from...

Is sports journalism just fandom or more than that?

Sports journalists from various mediums sit together to discuss trends and changes in the profession which is thought to be more placid than political journalism. “Shall we separate the man from the art”. These were the starting words of Mihir Vasavda, a sportswriter with The Indian Express. He went on to narrate about his job interview experience 11 years ago,...