પાણિયારું

2602
14682

“પાણિયારેય દીવો કરજો વહુ.. પિતૃનો વાસ હોય.. મારા સાસુએ મને લગ્ન થયા ને ત્યારે જ કહેલું કે માતાજીને દીવો કરું ત્યારે પાણિયારે પણ દીવો કરવાનો. આજ તમારો રસોડામાં પહેલો દિવસ છે ને સંધ્યાટાણું પણ થઇ ગયું છે…!!! આજથી ઘરમાં દીવાબત્તી તમારે જ કરવાના છે.”

લગ્નસરાની મોસમ ખીલી હતી. રંગબેરંગી માંડવાથી લઈને ચમકતી રોશનીથી ઝગારા મારતા પાર્ટી લોન્સ અને બેન્કવેટસના આંગણમાં ફટાકડાની લૂમ વેરાયેલી રહેતી. જલધિના લગ્ન જ્શવીર સાથે બંનેના પરિવારજનોની મંજુરીથી ગોઠવાયા હતા. પરણીને સાસરે આવેલી જલધિને સાસુમાએ ઉમળકાથી આવકાર આપ્યો હતો. પહેલો આખો મહિનો તો સત્કારમાં, પગફેરામાં ને હનીમૂનમાં જ વીતી ગયો.. આજે જલધિ પહેલી વાર રસોડામાં આવી હતી. હા લગ્ન થયા એના બીજા દિવસે સવારે લાપસીનું આંધણ મુક્યું હતું. પણ એ પછી સીધી આજે આવી.. સાસુમાએ બધું સમજાવીને છેલ્લે પાણિયારે દીવાનું મહત્વ સમજાવતા તેને કહ્યું,

“ને હા વહુ.. પિતૃદેવ સાથે સાથે સુરાપુરાદાદાનો વાસ પણ પાણિયારે હોય. નિવેદ કરતી વખતે તો અહી પાંચ દીવા કરવાના રહેશે હો.. પણ એ બધી ચિંતા ના કરો. હું તમને વખત આવ્યે બધુય સમજાવી દઈશ.. અત્યારે તમતમારે રસોઈનો આદર કરો.”

જશોદાબહેન આટલું કહીને રસોડામાંથી બહાર નીકળ્યા. જલધિએ રસોઈમાં શું બનાવવું તે પહેલેથી જ વિચારી રાખેલું. લગભગ દસ વર્ષની હતી ત્યારથી જ. લગ્ન કરવાનો હરખ અને લગ્ન કરીને એક જવાબદાર વહુ બનવાના ઓરતા તેના મનમાં તે દસ વર્ષની હતી ત્યારથી જ રમતા હતા. કોઈને એન્જીનીયર બનવાનું સપનું હોય તો કોઈનું ડોક્ટર તો વળી કોઈનું સિંગર તો કોઈને વળી ડાન્સર બનવું હોય. પણ જલધિને તો બાળપણથી એક સંસ્કારી અને સુશીલ વહુ બનવાના શમણા હતા. ત્યાં સુધી કે તેણે વિચારી રાખેલું કે તે લગ્ન બાદ પહેલી રસોઈ વખતે પડ, પૂરી, રીંગણા બટેકાનું ભરેલું શાક, મરચાનો ઓટ વાળો સંભારો, દાળ ને છુટ્ટા ભાત બનાવશે. બીજા પાંચ જાતના સીઝનલ કચુંબર તો ખરા જ..!! જ્યારે જશવીર સાથે લગ્ન નક્કી થયા ત્યારે શરમાઈને તેને પૂછેલું કે,

“મમ્મી ને પપ્પાને તો હું ગમું છું ને??”

બસ આટલો જ સવાલ. દરેક છોકરી પોતાના સાસુ-સસરાને મમ્મી-પપ્પાનું સંબોધન કરે એમાં કેટલાય મહિનાઓ વહી જતા હોય છે. જલધિએ તરત જ આ રીતે પોતાના માં-બાપને મમ્મી-પપ્પા કહીને સંબોધ્યા ત્યારે જશવીરને બહુ ખુશી થઇ… ને બસ એ હતી એક સુખી, સમજુ લગ્નજીવનની નિશાની.

આજે અહી પોતાના રસોડામાં આવીને જલધિને કંઇક એવો જ ઉમંગ થઇ રહ્યો હતો. હવે આ રસોડું એનું હતું. અહીની સજાવટ, મરી-મસાલા ભરવાથી લઈને અનાજ-ચોખા પસંદ કરવા બધું હવે તેની જવાબદારી બની રહેશે. એમાય આ પાણીયારાની મમત તો એનેય નાનપણથી જ એટલી હતી. ને અહી સાસરે પણ એવું જ છે એ જાણીને એનું મન ઉછાળા મારવા લાગ્યું. પાણિયારે નાનકડી ચાંદીની દીવીમાં જાતે બનાવેલી કુણી-જીણી રૂની વાટનો દીવો કરીને સુરાપુરાદાદા ને પીતૃદેવને પૂજવા એ ફક્ત રીવાજ હતો. પણ જલધિ માટે તો એનાથી અનેકગણું વધારે હતું. તેને હંમેશાથી દીવો કરવો બહુ ગમતો. માતાજીના દીવા તો તેના મમ્મી જ કરતા પણ જલધિને પણ ક્યાંક દીવો કરવા મળે એટલે તેના મમ્મી તેને હમેશા પાણિયારે દીવો કરવાનું કહેતા. એ કામ કરવું તેને બહુ ગમતું. પોતાના મનમાં આ બધા વિચારો કરીને તે હરખાઈ રહી હતી. લગભગ એકાદ કલાક વીતી ગયેલી.. પોતાના મનગમતા વિચારોમાં પરોવાયેલું તેનું મન તેના મગજને મદદ કરતુ ગયું અને એટલે જ એ સમય દરમિયાન તેના હાથ સાથે સાથે સ્વાદિષ્ટ રસોઈ બનાવી ચુક્યા હતા એ તેને ખબર પડી કે ત્યાં જ બહારથી સાસુમાનો અવાજ આવ્યો,

“વહુ.. જમવાનું થઇ ગયું હોય તો હું તમારા સસરાને અને જ્શવીરને ફોન કરું. આમેય એમને ઓફિસેથી આવતા પંદર-વીસ મિનીટ થશે.”

“હા મમ્મી.. બસ થઇ જ ગયું છે. કરો ને ફોન.. હું ગરમ ગરમ પૂરી ઉતારીશ આવશે એટલે.” આ સાંભળતા જ જશોદાબહેન અંદર આવ્યા..

“વહુ.. પુરીઓ બનાવી રાખો. છેલ્લો ઘાણવો ઉતરશે ત્યાં એ બંને આવી જશે એટલે આપણે ચારેય સાથે જ જમવા બેસીશું. તમારે એમ પછી એકલા બેસવાની જરૂર નથી.”  ને જલધિના હોઠ પર આછી મુસ્કાન આવી ગઈ..

બસ પછી તો દિવસો ને મહિનાઓ અને વર્ષો પસાર થવા લાગ્યા. જલધિએ સમયાન્તરે બે દીકરાઓને જનમ આપ્યો.. એશી વર્ષની ઉમરે બે વર્ષ પહેલા તેના સસરા મૃત્યુ પામ્યા ને સાથોસાથ જાણે જશોદાબહેનને એમના ઋણાનુબંધ પોકારતા હોય તેમ છ જ મહિનામાં તેઓ પણ સ્વર્ગે સિધાવ્યા..

આજ એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા હતા.. જશવીર અને જલધિના મોટા દીકરા પુલકિતના લગ્ન લેવાયા હતા. તેની સાથે જ તેના આર્કીટેક્ચરના ક્લાસમાં ભણતી તેની ગર્લફ્રેન્ડ પાહિની સાથે.

‘મમાં, આઈ એમ સો નર્વસ. આઈ નો અમે ચાર વર્ષથી ડેટ કરીએ છીએ. એકબીજાની રગેરગથી વાકિફ છીએ છતાય લગ્ન એક બહુ મોટું પગલું છે મારા જીવનનું. હવે હું રોજ રાત્રે ત્રણ વાગ્યા સુધી બહાર નહિ રહી શકું કે પછી દર રવિવારે આખો દિવસ મારા ફ્રેન્ડસ સાથે નહિ જઈ શકું.. કેટલા બધા ફેરફાર થશે મારી જીંદગીમાં મમ્મી.. હે ને??”

બિલકુલ લગ્ન પેલાની વેળાએ જેમ જલધિ તેના પપ્પા પાસે પોતાની મૂંઝવણ લઈને ગઈ હતી આજે એ જ રીતે તેનો દીકરો પણ મૂંઝાઈ રહ્યો હતો.. ભલે ને પેઢી નવી હોય કે જમાનો મોડર્ન થયો હોય છતાય લગ્નસંબંધમાં બંધાઈને આજીવન કોઈની સમીપે રહેવાનું વચન આપવું એ કઈ ખાવાના ખેલ તો નહોતા જ. ધરમૂળથી જીવન બદલાઈ જવાનું હતું..

ચહેરા પર મીઠી મુસ્કાન ધારણ કરીને જલધિ બોલી :

“મારા વહાલ.. જીવ.. તને ખબર છે તારા પપ્પાને મેં પહેલા દિવસે રસોઈ બનાવી એ જમવાનું જરાય નહોતું ભાવ્યું?? મને એ દિવસે ખબર પડી કે એમને તો પૂરી ભાવતી જ નથી. પણ મારા સાસુએ મને એ વાત ના કહી.. ને તારા પપ્પાએ પણ પ્રેમથી પૂરી ખાધી.. એ સમયે એમણે બાંધછોડ નોહતી કરી. એ સમયે તારા પપ્પાએ મારો સ્વીકાર કર્યો હતો. મારા સારા-નરસાનો, મારા સ્વભાવનો મારા શરીરના અંગ સાથે મારા ચંચળ મગજ અને મારા આ ચહેરાનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો. ને એ સ્વીકાર આજે અમને બંનેને બહુ વહાલો લાગે છે.

જો દીકરા, લગ્ન ભલે એક બહુ મોટું પગલું હોય જીવનનું પરંતુ આખરે છે તો તમારી આયખાની આખરી મંઝીલ તરફ પહોચાડતી રાહનું જ ડગલું ને.. તું જરાય ડર નહિ. બસ પ્રેમ કર.. આપણી પાહિનીને. તારી પાહિનીને..! અને તેનો અને આ સંબંધનો સ્વીકાર કર.”

ને પુલકિત તેની માંને ભેટી પડ્યો. ખરેખર તેના મમ્મી બેસ્ટ ફ્રેન્ડ જ હતા તેના..

લગ્ન પછીનો એ બીજો દિવસ હતો. હનીમુન બંનેએ હમણાં મુલતવી રાખ્યો હતો. દહેજ પ્રથા તો સ્વભાવિક જ બંધ થઇ ગઈ છે પરંતુ દીકરીઓ સાસરે જાય ત્યારે નાની-મોટી વસ્તુઓ ખુશીથી લઇ જાય છે. પાહિની પણ એવી ઘણી બધી વસ્તુઓ લઈને આવી હતી. સવારના લાપસીની વિધિ પત્યા બાદ તેની લાવેલી દરેક વસ્તુઓ તે તેના સાસુને બતાવવા બેઠી.

“જો મમ્મી.. આ બાર્બીક્યુઝ બનાવવા માટેનું ગ્રીલીંગ મશીન છે. અને આ બીટર છે. ઘરે આઈસ્ક્રીમ બનાવવો હોય તો કામ આવે.. ને આ.. અને હા આ તો ભુલાઈ જ ગયું.. અને આ તો જુઓ….”

એક પછી એક બધા બોક્સ ખોલી ખોલીને તે પોતાના સાસુને બતાવતી હતી.

“આ બોક્સમાં શું છે પાહિની?”

એક મોટા બોક્સ તરફ જોઇને જલધિએ પૂછ્યું,

“અરે મમ્મી. એમાં આર.ઓ પ્લાન્ટ છે.. આપણે અહી માટલામાં નળનું જ પાણી ભરીએ છીએ ને તો હું આ લઇ આવી. તમારે ખોટું પાણિયારે મુકેલી કોઠી ને તાંબાની નાની માટલી ને બીજું મોટું માટલું ને એ બધું નહિ રાખવું પડે..

હું આજે જ પુલકિતને કહીશ કે આ ફીટ કરવા માટે કારીગરને બોલાવી લે.. હમણાં ચાર-પાંચ વાગ્યે એ ફીટ કરી જાય તો ચાલશે ને મમ્મી?? કારીગર તો મળી જ જશે ને?”

જલધિ આ વાત સાંભળતા જ અચાનક સુન્ન થઇ ગઈ. અતીત તેને ઘેરી વળ્યું. એ પાણિયારું તો જાણે તેનું સઘળું હતું. નાનપણમાં રમત રમતમાં દીવો કરવાનો શરુ કર્યો ત્યારથી પાણીયારા સાથે તેને કંઇક અલગ જ લગાવ બંધાઈ ગયેલો. હવે જો તેની વહુ આ આર.ઓ ત્યાં મુકવાનું કે છે તો એ બધું જ ભૂલી જવું પડશે. તેને યાદ આવી ગયું કે તેના સાસુએ કેવી રીતે એ પાણિયારે દીવો કરવાનો રીવાજ સોંપ્યો હતો. ને અહી તો કદાચ હવે પાણિયારું જ નહિ બચે.. ત્યાં શું દીવો કરવો ને શું રીવાજ વહુને સોંપવો. બીજા જ દિવસે વહુને નાખુશ કરીને જલધિ ગુસ્સેલ સાસુનું લેબલ નહોતી ઓઢવા માગતી તેથી તેણે પાહિનીને કહ્યું :

“હા દીકરા.. તમે પુલ્કીતને વાત કરજો. જેમ તમને ઠીક લાગે એમ.”

ને હરખાઈને પાહિની તેને વળગી પડી..

“થેંક્યું માં..!!”

ને આ સાંભળતા જ, પાહિનીના ચહેરાનો એ મલકાટ જોતા જ તેને ક્યાંક એમાં એ વીસ વર્ષની જલધિનો અણસાર દેખાયો.. જેને પોતાના સ્વપ્નોથી પોતાનું સાસરું સજાવવું હતું. જલધિને લાગ્યું કે પાહિનીનો પણ હવે આ ઘર પર પૂરો અધિકાર છે.. એ રસોડા પર એટલો જ હક છે.. ને એટલે જ તેને ગમે એવું કરવા દેવામાં કઈ જ વાંધો નથી. મનને આવી ધરપત આપીને જલધિને આમ આનંદની લાગણી થઇ..

અચાનક આરતીનો ઘંટારવ સાંભળી જલધિની આંખ ખુલી ગઈ. આમ તો ક્યારેય બપોરે સુવાની આદત નોહતી પણ આ લગ્નના થાકમાં ને બધા કામકાજમાંથી પરવારીને આજ જરા નવરાશ મળી ને સહેજ આડે પડખે થઇ ત્યાં તો તેની આંખ મીંચાઈ ગયેલી. તે હાંફળી-ફાંફળી ઉભી થઇ. ઘડિયાળમાં જોયું તો સાડા સાત ઉપર દસ મિનીટ થઇ ગયેલી. રોજ પોણા સાત વાગ્યે દીવાબત્તી કરવાની તેની આદત હતી.. તેમના ઘરની પાછળ જ શિવમંદિર હતું. ત્યાં સાડા સાતે આરતી થાય ત્યારે જલધિ તેના પાઠ કરતી હોય. આજ આટલા વર્ષોમાં પહેલી વાર તે આદત છુટ્ટી. તે તરત ઉભી થઈને પૂજારૂમ તરફ ગઈ. કે અચાનક જ ત્યાનું દ્રશ્ય જોઇને અચંબિત થઇ ગઈ. અગરબત્તીની સુવાસથી મહેકતું મંદિર અને તેના આખા ઘરમાં ફેરવાયેલી ધૂપથી તેને શાતા મળી. જોયું તો સાડી પહેરીને માથે ઓઢીને પાહિની પાઠ કરતી હતી. તેને કંઇક પૂછવા જાય એ પહેલા જ તેની નજર રસોડા તરફ ઠરી.. પાણિયારે લગાવેલો આર.ઓ પ્લાન્ટ અને ત્યાં થયેલા દીવાને જોઈ જલધિની લાગણીઓ મુક બની ગઈ.. એ દીવાની જ્યોત હવે ઓલવાઈ જવામાં હતી. દસ મિનીટ સુધી પોતાની વહુને નીરખતી તે ત્યાં જ ઉભી રહી. પાહિની પાઠ કરવામાં મશગુલ હતી.. જેવા તેના પાઠ પુરા થયા કે તેની નજર તેના સાસુ તરફ પડી,

“મમ્મી.. જાગી ગયા તમે?? મને થયું કે સંધ્યાટાણું થઇ ગયું છે તો તમને જગાડું પણ પછી તમારા ચહેરા પરણી થકાવટ જોઈ જગાડવાનું મન ના થયું.

મેં દીવાબત્તી કરી લીધા છે. અને પાણિયારે પણ દીવો કરી લીધો છે. બસ હા એ બંનેની દીવી બદલાઈ નથી ગઈ ને એ જ મને જરા શંકા હતી.. તમે જોઈ લેજો ને.. બરાબર છે ને??”

ને આ શબ્દો સાંભળતા જ જલધિ તેની વહુને ભેટી પડી..

“અરે દીકરી બરાબર નહિ. એકદમ બરાબર છે. પણ તને આ પાણિયારે દીવા કરવાની વાત ખબર કેમ પડી?”

“એ તો મને મમ્મી પુલકીતે કહ્યું. જયારે મેં એમને આર.ઓ પ્લાન્ટ વિશે કહ્યું એટલે પહેલા તો એમણે ખાતરી કરી કે તમે હા કહી છે ને.. એ પછી મને કહ્યું કે તમે રોજ પાણિયારે દીવો કરો છો.. ને દાદીમાં પણ કરતા. એટલે પછી મને લાગ્યું ચાલો આજે તમે સુતા છો તો હું જ કરી લઉં..”

“અરે વાહ મારી વહુ તો બહુ સમજદાર છે. મોડર્ન જમાના સાથે ચાલીને રીવાજ પણ સાચવતા આવડે છે હે વહાલી તને?? અત્યંત આનંદ થયો મને… ને બેટા આજે જ નહિ.. હવે તારે જ દીવા કરવાના છે રોજ.. ને પાણિયારે પણ દીવો કરવાનો છે. ખબર છે ત્યાં દીવો કેમ કરવાનો હોય?? પિતૃ અને સુરાપુરદ્દાદાનો વાસ હોય ને એટલે..!!”

પાહિની પોતાની સાસુની વાત મલકાતા મુખે સાંભળી રહી.. ને વાત પૂરી થતા જ બોલી..

“મમ્મી. અત્યારે જમવામાં પડ, રીગણા બટેકાનું ભરેલું શાક, ટીંડોળાનો લોટવાળો સંભારો અને દાળ-ભાત કરવાનું વિચાર્યું છે મેં.. બનાવું ને??”

ને જલધિ પાહિનીમાં પોતાની છબી નિહાળી રહી.. અને પોતાનામાં જાણે જશોદાબહેનની ઝલક વર્તાઈ રહી છે તેવું અનુભવી રહી..!!!!! ખરેખર પાણિયારા સાથેના ગજબ ઋણાનુબંધ હતા તેના..!!!!

Ayushi Selani

[email protected]

 

2602 COMMENTS

  1. Viagra Super Active Baclofen Pas Cher 25mg Propecia Washington Dc [url=http://4rxday.com]cialis[/url] Naturally Occurring Amoxicillin Forum Achat Viagra En Ligne Acheter Cialis Euroclinix

     
  2. Definitely believe that which you said. Your favorite reason seemed to be on the internet the easiest thing
    to be aware of. I say to you, I definitely
    get annoyed while people think about worries that they just do not know about.
    You managed to hit the nail upon the top as well
    as defined out the whole thing without having side-effects , people could take a signal.
    Will likely be back to get more. Thanks

     
  3. Just wish to say your article is as surprising.
    The clearness for your put up is just excellent and i could assume you are knowledgeable on this subject.

    Well together with your permission allow me to grab your
    RSS feed to stay up to date with drawing close post. Thank you one million and please keep up the rewarding work.

     
  4. Howdy I am so glad I found your blog, I really found you by mistake, while I was
    searching on Bing for something else, Anyways I am here now and would just like to say kudos for a remarkable post and a all round interesting blog (I also
    love the theme/design), I don’t have time to
    browse it all at the minute but I have bookmarked it and also added in your RSS feeds, so when I have time I
    will be back to read a lot more, Please do keep up the superb jo.

     
  5. Comprar Cialis En Valencia Priligy De 30 Cialis Brulure D’Estomac [url=http://ciali5mg.com]cheapest cialis[/url] Propecia En Ligne France Pharmacie Cialis Sans Ordonnance Is There A Way To Get Cialis Overnight

     
  6. Hey there, I think your website might be having browser compatibility issues.
    When I look at your blog site in Firefox, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping.
    I just wanted to give you a quick heads up! Other then that, wonderful blog!

     
  7. Medicine Alternativa Al Viagra Canadian Pharmacy Online Cialis [url=http://cialionline.com]cialis overnight shipping from usa[/url] Lowest Price Viagra 100 Mg Viagra Bestellen Empfehlung

     
  8. Good post. I learn something totally new and challenging on sites I
    stumbleupon everyday. It will always be useful to
    read articles from other writers and practice something from their web sites.

     
  9. What you published made a lot of sense. However, what about this?
    suppose you added a little content? I am not suggesting your information isn’t
    good., but what if you added a post title that makes people want
    more? I mean પાણિયારું | is a little plain. You should peek at Yahoo’s
    home page and see how they create news titles to get people
    interested. You might try adding a video or a pic or two to grab people interested about
    what you’ve got to say. Just my opinion, it might make your posts a little bit more interesting.

     
  10. I think everything said was very logical. But, consider this, what
    if you typed a catchier title? I am not saying your information isn’t solid.,
    however what if you added something to possibly get
    people’s attention? I mean પાણિયારું | is kinda boring.

    You ought to glance at Yahoo’s home page and see how they create article
    titles to get people interested. You might try adding a
    video or a pic or two to grab readers excited about what you’ve got to say.
    In my opinion, it could bring your website a little bit
    more interesting.

     
  11. Discount Fedex Stendra Overseas Viagra E Cialis Controindicazioni [url=http://cheapcial40mg.com]buy cialis online[/url] Keflex Ivpb Finegra Viagra Prozac Free Sample

     
  12. Finasteride Over Night [url=http://orderlevi.com]usda approved generic levitra[/url] Propecia Without Perscription Zithromax Anxiety Buy Effexor Cheap

     
  13. Generic Viagra Review Viagra Online Versand Info Cytotec Et Ivg Aidez Moi [url=http://cialonlineno.com]canadian pharmacy cialis 20mg[/url] Amoxicillin And Cat Eye

     
  14. Viagra Cialis On Line Sales Buy Vigra Baclofene Achat En Ligne [url=http://antabusefast.com]antabuse[/url] Occasion Levitra Pharmacie Viagra Through Mail

     
  15. Dapoxetina In Natura Online Pharmacy Us Tadifil Can Keflex Be Applied Topically [url=http://leviinusa.com]osu levitra comprar[/url] Levitra Scheda Tecnica Where To Buy Tamoxifen Citrate

     
  16. Propecia Topical Hair Loss Treatment Order Doxycycline Online From Canada [url=http://cheapvia25mg.com]viagra online prescription[/url] Cialis E Nitrati Cialis Sur Ordonnance

     
  17. you are actually a excellent webmaster. The website loading pace is incredible.
    It kind of feels that you are doing any unique trick.
    Moreover, The contents are masterwork. you have performed a excellent task on this subject!

     
  18. Comprar Cialis 20 Achat Kamagra Sans Risque Medicine Online 24 [url=http://4rxday.com]cialis 5mg[/url] Amoxicillin Pregnant Kamagra 100mg Wirkung Skypharmacy Online

     
  19. Terrific work! That is the type of information that should be shared around
    the net. Shame on Google for no longer positioning
    this publish higher! Come on over and discuss with my website .
    Thank you =)

     
  20. Hi there, just became aware of your blog through Google, and found that it is really informative.
    I’m going to watch out for brussels. I’ll appreciate if
    you continue this in future. Lots of people will be benefited from your writing.
    Cheers!

     
  21. First of all I want to say awesome blog! I had a quick question in which I’d
    like to ask if you don’t mind. I was curious to find out how you center yourself and clear your mind prior to
    writing. I’ve had a hard time clearing my thoughts in getting my thoughts out there.
    I truly do enjoy writing however it just seems like the first 10 to 15 minutes are lost simply just trying
    to figure out how to begin. Any suggestions or tips?
    Thanks!

     
  22. Howdy would you mind stating which blog platform you’re working with?
    I’m going to start my own blog in the near future
    but I’m having a difficult time selecting between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
    The reason I ask is because your design and style seems different then most blogs and
    I’m looking for something completely unique.
    P.S Apologies for being off-topic but I had to ask!

     
  23. I’ve been surfing online more than 4 hours today, yet I never found any interesting article
    like yours. It’s pretty worth enough for me.
    In my opinion, if all website owners and bloggers made good content as you did, the net will be much more useful
    than ever before.

     
  24. Howdy! Someone in my Facebook group shared this site with us
    so I came to look it over. I’m definitely enjoying
    the information. I’m book-marking and will be tweeting this to my followers!
    Exceptional blog and superb design and style.

     
  25. I have learn some just right stuff here. Certainly worth bookmarking for revisiting.
    I wonder how so much effort you place to create one of these fantastic informative web site.

     
  26. It is appropriate time to make a few plans for the future and it
    is time to be happy. I have learn this post and if I may
    I desire to recommend you few fascinating things or
    suggestions. Perhaps you could write next articles regarding this article.
    I desire to read more things about it!

     
  27. Hey there just wanted to give you a quick heads up. The text in your post seem to be running off
    the screen in Internet explorer. I’m not sure if this is a formatting issue or something to do with internet
    browser compatibility but I thought I’d post to let you know.
    The design and style look great though! Hope you get the problem
    fixed soon. Thanks

     
  28. Neat blog! Is your theme custom made or did you download it from somewhere?
    A design like yours with a few simple adjustements would
    really make my blog shine. Please let me know where you got your design. Appreciate it

     
  29. You’re so interesting! I do not believe I’ve read through something like that before.
    So nice to discover another person with genuine
    thoughts on this issue. Really.. many thanks for starting this
    up. This website is something that’s needed on the internet, someone with
    some originality!

     
  30. Hmm it looks like your website ate my first comment (it was extremely
    long) so I guess I’ll just sum it up what I submitted and say, I’m thoroughly enjoying your blog.

    I as well am an aspiring blog blogger but I’m still new to
    everything. Do you have any tips for newbie blog writers?

    I’d certainly appreciate it.

     
  31. Very nice post. I just stumbled upon your weblog and wanted to say that I have really enjoyed surfing around your blog posts.
    After all I’ll be subscribing to your feed and I hope you write again soon!

     
  32. hi!,I love your writing so a lot! share we be in contact extra about your
    post on AOL? I require an expert on this space to unravel my problem.
    May be that’s you! Looking ahead to peer you.

     
  33. Cialis Preise Polen Real Dutasteride Enlarged Prostate Tentex Royal [url=http://cialibuy.com]cialis price[/url] Levitra Servizio Sanitario Nazionale Doryx Without A Script Germany Pharmacy

     
  34. I know this if off topic but I’m looking into
    starting my own blog and was curious what all is required
    to get set up? I’m assuming having a blog like yours would cost a
    pretty penny? I’m not very web savvy so I’m not 100% certain. Any recommendations or advice would be greatly appreciated.
    Kudos

     
  35. It’s a shame you don’t have a donate button!
    I’d most certainly donate to this brilliant blog! I guess for now i’ll
    settle for book-marking and adding your RSS feed to my Google account.
    I look forward to new updates and will talk about this site with
    my Facebook group. Chat soon!

     
  36. You have made your stand quite effectively..
    [url=https://ciaonlinebuyntx.com/]Levitra Cialis Diferencias[/url] [url=https://viaonlinebuymsn.com/]generic viagra without subscription walmart[/url] [url=https://canadianpharmacycom.com/]canadianpharmacyking.com[/url] [url=https://trustedwebpharmacy.com/]canadian meds[/url] [url=https://canadianpharmaciescubarx.com/]aarp approved canadian online pharmacies[/url] [url=https://canadianpharmacyntv.com/]canadianpharmacyusa24h[/url] [url=https://viaonlinebuyntx.com/]canada pharmacy[/url]

     
  37. Really loads of fantastic material.
    [url=https://trustedwebpharmacy.com/]london drugs canada[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian pharmacies-24h[/url] [url=https://canadianpharmacycom.com/]canadian pharmacies without an rx[/url] [url=https://buymodafinilntx.com/]provigil vs nuvigil[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian pharmacy drugs online[/url]

     
  38. You reported this really well.
    [url=https://canadianpharmacyopen.com/]online canadian pharmacy[/url] [url=https://buymodafinilntx.com/]armodafinil vs modafinil[/url] [url=https://trustedwebpharmacy.com/]mexican pharmacies shipping to usa[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian pharmacies-24h[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]top rated canadian pharmacies online[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian pharmaceuticals online[/url] [url=https://canadianpharmacycom.com/]drugs for sale[/url]

     
  39. Regards, I enjoy this!
    [url=https://canadianpharmacyopen.com/]canada drug pharmacy[/url] [url=https://safeonlinecanadian.com/]canadianpharmacy[/url] [url=https://buymodafinilntx.com/]buy provigil[/url] [url=https://viaonlinebuyntx.com/]northwest pharmacy[/url] [url=https://ciaonlinebuyntx.com/]Where Can You Buy Cialis In Montreal[/url] [url=https://viagrabestbuyrx.com/]northwestpharmacy[/url] [url=https://canadianpharmacycom.com/]canadianpharmacy[/url]

     
  40. Kudos, Helpful stuff.
    [url=https://canadianpharmacyntv.com/]canadian cialis[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian online pharmacy[/url] [url=https://trustedwebpharmacy.com/]online pharmacies canada[/url] [url=https://buymodafinilntx.com/]modafinil for sale[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian pharmaceuticals online[/url] [url=https://canadianpharmacycom.com/]canadian pharcharmy[/url]

     
  41. Incredible a good deal of valuable info!
    [url=https://trustedwebpharmacy.com/]canadian online pharmacies legitimate[/url] [url=https://canadianpharmacyntv.com/]online pharmacies canada[/url]

     
  42. You explained this effectively!
    [url=https://buymodafinilntx.com/]provigil vs nuvigil[/url] [url=https://viaonlinebuyntx.com/]northwest pharmacy[/url] [url=https://viaonlinebuymsn.com/]buy viagra online without a prescription[/url] [url=https://canadianpharmacyntv.com/]aarp approved canadian online pharmacies[/url]

     
  43. Well spoken truly. .
    [url=https://canadianonlinepharmacytrust.com/]drugs for sale[/url] [url=https://ciaonlinebuymsn.com/]canadian pharmacies shipping to usa[/url] [url=https://trustedwebpharmacy.com/]northwestpharmacy[/url]

     
  44. Really all kinds of terrific advice!
    [url=https://canadianpharmacyopen.com/]drugs for sale[/url] [url=https://canadianpharmacycom.com/]canadian rx[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian pharmacies online[/url]

     
  45. Kudos, I appreciate this.
    [url=https://canadianpharmacyopen.com/]canadian pharmacies online prescriptions[/url] [url=https://viaonlinebuymsn.com/]buy viagra online prescription[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]cvs pharmacy online[/url] [url=https://canadianpharmacycom.com/]aarp recommended canadian pharmacies[/url]

     
  46. You have made your point!
    [url=https://ciaonlinebuymsn.com/]canada drugs[/url] [url=https://canadianpharmacyntv.com/]aarp recommended canadian pharmacies[/url] [url=https://canadianpharmacycom.com/]canada viagra[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]list of approved canadian pharmacies[/url] [url=https://safeonlinecanadian.com/]canada drugs[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian drug[/url] [url=https://viagrabestbuyrx.com/]online drugstore[/url]

     
  47. You actually mentioned this terrifically!
    [url=https://viaonlinebuymsn.com/]generic viagra without a doctor prescription[/url] [url=https://ciaonlinebuyntx.com/]Do Cialis Tablets Lose Potency Over Time[/url] [url=https://safeonlinecanadian.com/]canadian pharmacy viagra brand[/url] [url=https://canadianpharmacyopen.com/]canada pharma limited llc[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]top rated online canadian pharmacies[/url]

     
  48. Factor very well applied.!
    [url=https://canadianpharmacyntv.com/]global pharmacy canada[/url] [url=https://safeonlinecanadian.com/]canadian king pharmacy[/url] [url=https://viaonlinebuyntx.com/]prescription drugs from canada online[/url] [url=https://canadianpharmacyntv.com/]canada online pharmacies[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]northwest pharmacy[/url]

     
  49. Fantastic facts. Thanks!
    [url=https://canadianpharmacycom.com/]pharmacie canadienne[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian pharmacies that are legit[/url] [url=https://canadianpharmacyopen.com/]global pharmacy canada[/url] [url=https://trustedwebpharmacy.com/]canada pharmaceuticals online[/url] [url=https://viaonlinebuyntx.com/]canadian viagra[/url] [url=https://viaonlinebuymsn.com/]generic viagra without subscription[/url]

     
  50. Factor nicely taken!!
    [url=https://canadianpharmacyntv.com/]north west pharmacy canada[/url] [url=https://canadianpharmacycom.com/]northwest pharmacy[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canada pharmacies online[/url] [url=https://canadianpharmacyntv.com/]top rated online canadian pharmacies[/url]

     
  51. I’m not sure why but this web site is loading incredibly
    slow for me. Is anyone else having this problem or is it
    a issue on my end? I’ll check back later on and see if the
    problem still exists.

     
  52. Seriously tons of great tips!
    [url=https://safeonlinecanadian.com/]canadian pharmacies shipping to usa[/url] [url=https://viagrabestbuyrx.com/]canada pharmaceuticals online[/url] [url=https://canadianpharmacyopen.com/]canadian pharmacy viagra brandcanadian pharmaceuticals online[/url]

     
  53. You actually expressed that well.
    [url=https://safeonlinecanadian.com/]online pharmacies of canada[/url] [url=https://viagrabestbuyrx.com/]mexican pharmacies shipping to usa[/url] [url=https://buymodafinilntx.com/]modafinil side effects[/url] [url=https://canadianpharmacyopen.com/]canada drugs online[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian pharmacies online prescriptions[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian pharmacies shipping to usa[/url] [url=https://trustedwebpharmacy.com/]canada drug pharmacy[/url]

     
  54. Thank you. Quite a lot of content.

    [url=https://canadianonlinepharmacytrust.com/]northwest pharmacy[/url] [url=https://canadianpharmacyntv.com/]top rated online canadian pharmacies[/url] [url=https://canadianpharmacyntv.com/]no 1 canadian pharcharmy online[/url] [url=https://safeonlinecanadian.com/]trust pharmacy canada[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian pharmacies online prescriptions[/url] [url=https://canadianpharmacycom.com/]canadian pharmacies that are legit[/url] [url=https://buymodafinilntx.com/]modafinil for sale[/url]

     
  55. What i don’t realize is in fact how you’re now not really a lot more neatly-preferred than you might be right now. You are so intelligent. You already know therefore considerably in the case of this topic, produced me in my view consider it from a lot of varied angles. Its like women and men are not involved unless it is something to do with Girl gaga! Your individual stuffs nice. All the time maintain it up!

     
  56. Cheers! I appreciate it!
    [url=https://trustedwebpharmacy.com/]legal canadian prescription drugs online[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canada pharmacies[/url] [url=https://viagrabestbuyrx.com/]top rated canadian pharmacies online[/url] [url=https://canadianpharmacycom.com/]canadian pharmacies that are legit[/url] [url=https://viaonlinebuymsn.com/]generic viagra without[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian pharmacy online[/url]

     
  57. Nicely put. Cheers!
    [url=https://trustedwebpharmacy.com/]highest rated canadian pharmacies[/url] [url=https://canadianpharmacyntv.com/]top rated online canadian pharmacies[/url] [url=https://canadianpharmacyopen.com/]canadianpharmacy[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadianpharmacy[/url] [url=https://safeonlinecanadian.com/]top rated canadian pharmacies online[/url] [url=https://ciaonlinebuyntx.com/]Cialis 20mg Veron Pharma[/url] [url=https://viaonlinebuyntx.com/]canadian viagra[/url]

     
  58. Propecia Skin Rash Propecia Purchase Plavix Canada Levitra Professional Reviews [url=http://cialibuy.com]Cialis[/url] Amoxil Dose For Dogs Cialis 4 Stuck Whare Can I Get Cialis No Prescription

     
  59. Thanks. Terrific information!
    [url=https://viagrabestbuyrx.com/]top rated online canadian pharmacies[/url] [url=https://ciaonlinebuyntx.com/]Cialis Le Plus Efficace[/url]

     
  60. Regards! Useful stuff.
    [url=https://canadianpharmacyopen.com/]canadian drug store[/url] [url=https://canadianpharmacycom.com/]canadian pharmaceuticals online[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian pharmacies-24h[/url] [url=https://viaonlinebuyntx.com/]canada pharmaceuticals online[/url]

     
  61. You actually revealed this well!
    [url=https://ciaonlinebuyntx.com/]Good Looking Loser Generic Cialis[/url] [url=https://ciaonlinebuymsn.com/]canada drugs[/url] [url=https://canadianpharmacyntv.com/]aarp recommended canadian pharmacies[/url] [url=https://canadianpharmacycom.com/]canadian rx[/url] [url=https://viaonlinebuyntx.com/]canada drug[/url]

     
  62. You reported this effectively!
    [url=https://canadianpharmacyopen.com/]no 1 canadian pharcharmy online[/url] [url=https://ciaonlinebuymsn.com/]canadian pharmacies shipping to usa[/url]

     
  63. Useful tips. Appreciate it!
    [url=https://viagrabestbuyrx.com/]trust pharmacy canada[/url] [url=https://ciaonlinebuymsn.com/]aarp approved canadian online pharmacies[/url] [url=https://viaonlinebuyntx.com/]canadian pharmacy online[/url] [url=https://buymodafinilntx.com/]modafinil 200mg[/url] [url=https://viaonlinebuymsn.com/]generic viagra without subscription[/url] [url=https://canadianpharmacyopen.com/]canadian viagra[/url]

     
  64. Thanks. I appreciate it!
    [url=https://canadianonlinepharmacytrust.com/]prescription discount[/url] [url=https://safeonlinecanadian.com/]canada pharmacies online[/url] [url=https://buymodafinilntx.com/]provigil vs nuvigil[/url] [url=https://canadianpharmacycom.com/]highest rated canadian pharmacies[/url]

     
  65. Amazing a good deal of fantastic advice.
    [url=https://viagrabestbuyrx.com/]online canadian pharmacy[/url] [url=https://canadianpharmacyntv.com/]drugs for sale[/url] [url=https://canadianpharmaciescubarx.com/]trust pharmacy canada[/url] [url=https://trustedwebpharmacy.com/]drugs for sale[/url] [url=https://viaonlinebuymsn.com/]viagra without prescription[/url]

     
  66. Achat Kamagra Super Active 25 Mg Secure Tabs Online Drug Store [url=http://cialibuy.com]Cialis[/url] Purchasing Predisone By Mail Kamagra 100mg Oral Jelly Sildenafil Precio Cialis 10

     
  67. Thanks a lot! Quite a lot of tips.

    [url=https://canadianonlinepharmacytrust.com/]canada pharmacies[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian pharmacy viagra brand[/url] [url=https://canadianpharmacyntv.com/]canada pharmacy[/url] [url=https://buymodafinilntx.com/]modafinil 200mg[/url] [url=https://ciaonlinebuymsn.com/]canadian pharmacies[/url] [url=https://canadianpharmacyopen.com/]aarp approved canadian online pharmacies[/url]

     
  68. Many thanks. Quite a lot of posts!

    [url=https://canadianpharmacyntv.com/]canada drug[/url] [url=https://viagrabestbuyrx.com/]canada drugs[/url] [url=https://ciaonlinebuyntx.com/]cialis tablets[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]trust pharmacy canada[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian pharmacies shipping to usa[/url] [url=https://trustedwebpharmacy.com/]canadian pharmacies online prescriptions[/url]

     
  69. Appreciate it! A good amount of tips.

    [url=https://canadianpharmacycom.com/]canada online pharmacies[/url] [url=https://safeonlinecanadian.com/]online pharmacies of canada[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canada drugs online[/url] [url=https://canadianpharmacyntv.com/]aarp approved canadian online pharmacies[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian pharmacy viagra brandcanadian pharmaceuticals online[/url] [url=https://trustedwebpharmacy.com/]canada pharmacies online[/url]

     
  70. With thanks! I appreciate it!
    [url=https://canadianpharmacyntv.com/]canadian pharmacies that ship to us[/url] [url=https://canadianpharmacyopen.com/]top rated canadian pharmacies online[/url] [url=https://trustedwebpharmacy.com/]best canadian online pharmacies[/url] [url=https://safeonlinecanadian.com/]online pharmacies of canada[/url] [url=https://canadianpharmacycom.com/]global pharmacy canada[/url] [url=https://ciaonlinebuyntx.com/]Cialis En Mexico D F[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian pharmacy viagra brand[/url]

     
  71. Info certainly taken.!
    [url=https://ciaonlinebuyntx.com/]How To Get Cialis Prescription In Your 20sx[/url] [url=https://viaonlinebuyntx.com/]northwest pharmacy[/url] [url=https://canadianpharmacycom.com/]canada drugs online[/url]

     
  72. Thanks a lot. Terrific information!
    [url=https://buymodafinilntx.com/]provigil side effects[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canada drug pharmacy[/url] [url=https://canadianpharmacyntv.com/]global pharmacy canada[/url] [url=https://viagrabestbuyrx.com/]canada pharmacies online[/url] [url=https://viaonlinebuyntx.com/]northwestpharmacy[/url] [url=https://ciaonlinebuymsn.com/]canada pharmacy online[/url] [url=https://canadianpharmacycom.com/]no 1 canadian pharcharmy online[/url]

     
  73. Regards, Lots of info!

    [url=https://canadianpharmacycom.com/]canadian pharmaceuticals online[/url] [url=https://canadianpharmacyntv.com/]canadianpharmacy[/url] [url=https://buymodafinilntx.com/]side effects for modafinil[/url] [url=https://viagrabestbuyrx.com/]drugstore online shopping[/url]

     
  74. Seriously plenty of helpful info!
    [url=https://ciaonlinebuyntx.com/]El Cialis Requiere Receta Medica[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian pharmacies-247[/url] [url=https://buymodafinilntx.com/]modafinil dosage[/url] [url=https://viaonlinebuymsn.com/]viagra without a doctor prescription price[/url] [url=https://safeonlinecanadian.com/]mexican pharmacies shipping to usa[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian pharcharmy[/url]

     
  75. You explained it really well!
    [url=https://canadianonlinepharmacytrust.com/]london drugs canada[/url] [url=https://viaonlinebuymsn.com/]viagra without a prescription[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian pharmacy[/url] [url=https://ciaonlinebuyntx.com/]Brand Cialis By Lilly[/url] [url=https://canadianpharmacyopen.com/]pharmacie canadienne[/url] [url=https://safeonlinecanadian.com/]canada pharmaceuticals online[/url] [url=https://viaonlinebuyntx.com/]canadian pharmacy certified canada pharmacy online[/url]

     
  76. It’s appropriate time to make some plans for the future and it is time to be happy.
    I have read this post and if I could I desire to suggest you some interesting things or suggestions.
    Perhaps you can write next articles referring to this article.
    I desire to read even more things about it!

     
  77. My programmer is trying to persuade me to move to .net from PHP. I have always disliked the idea because of the expenses. But he’s tryiong none the less. I’ve been using WordPress on numerous websites for about a year and am worried about switching to another platform. I have heard excellent things about blogengine.net. Is there a way I can transfer all my wordpress content into it? Any help would be really appreciated!

     
  78. Can I just say what a reduction to seek out somebody who really is aware of what theyre talking about on the internet. You definitely know how you can convey a problem to light and make it important. More individuals need to read this and perceive this facet of the story. I cant consider youre not more standard because you positively have the gift.

     
  79. You could definitely see your skills within the work you write. The world hopes for even more passionate writers like you who aren’t afraid to say how they believe. Always follow your heart. “The most profound joy has more of gravity than of gaiety in it.” by Michel de Montaigne.

     
  80. Great post. I used to be checking constantly this weblog and I’m inspired! Extremely useful information specifically the closing phase 🙂 I care for such information much. I was looking for this particular information for a very lengthy time. Thank you and best of luck.

     
  81. Howdy very cool blog!! Man .. Beautiful .. Wonderful .. I will bookmark your blog and take the feeds additionallyKI’m happy to find a lot of useful information here within the publish, we want develop more strategies on this regard, thanks for sharing. . . . . .

     
  82. Nicely put. Cheers! [url=https://canadianpharmaciescubarx.com/]canadian pharmacy viagra brandcanadian pharmaceuticals online[/url]

     
  83. Definitely consider that that you stated. Your favourite reason appeared to be at the web the simplest factor to consider of. I say to you, I certainly get irked even as other folks consider issues that they just don’t recognise about. You managed to hit the nail upon the top as smartly as defined out the entire thing without having side-effects , folks could take a signal. Will likely be back to get more. Thank you

     
  84. You’ve made your stand quite nicely!! [url=https://canadianpharmacycom.com/]canadian pharmacies online prescriptions[/url]

     
  85. You actually explained that exceptionally well! [url=https://canadianpharmacycom.com/]canadian pharmacies shipping to usa[/url]

     
  86. Hello! Someone in my Myspace group shared this website with us so I came to look it over. I’m definitely loving the information. I’m bookmarking and will be tweeting this to my followers! Terrific blog and terrific style and design.

     
  87. Thanks for sharing superb informations. Your website is so cool. I am impressed by the details that you?¦ve on this site. It reveals how nicely you understand this subject. Bookmarked this website page, will come back for extra articles. You, my pal, ROCK! I found simply the information I already searched everywhere and just couldn’t come across. What a great web site.

     
  88. Excellent post. I was checking continuously this weblog and I’m inspired! Very useful information specifically the final phase 🙂 I deal with such information a lot. I was seeking this particular information for a long time. Thank you and best of luck.

     
  89. I simply had to thank you very much once again. I am not sure the things I could possibly have achieved without those tactics contributed by you directly on this field. Entirely was the fearsome condition in my position, but considering a skilled fashion you solved the issue made me to jump for happiness. I am just happy for your help and thus pray you realize what a powerful job that you are providing teaching people with the aid of a web site. More than likely you’ve never met any of us.

     
  90. Wow! This can be one particular of the most helpful blogs We’ve ever arrive across on this subject. Actually Great. I’m also a specialist in this topic therefore I can understand your hard work.

     
  91. I’ve been browsing on-line more than three hours today, yet I never discovered any fascinating article like yours. It is pretty price sufficient for me. Personally, if all web owners and bloggers made excellent content material as you probably did, the net will probably be a lot more useful than ever before.

     
  92. Thank you for sharing superb informations. Your site is so cool. I am impressed by the details that you’ve on this web site. It reveals how nicely you understand this subject. Bookmarked this website page, will come back for more articles. You, my pal, ROCK! I found simply the information I already searched everywhere and just couldn’t come across. What a great website.