પુલવામા: આગામી કેટલાક દિવસો જનતા સહિત બધા માટે કસોટીના!

2346
5353

અનેક ક્ષેત્રના જાણીતા લોકો બોલીને વાતાવરણ બગાડી રહ્યા છે. તેઓ એવીએવી ટીપ્પણી કરી રહ્યા છે જેથી રાષ્ટ્રવાદીઓ ઉશ્કેરાય. આ ઉશ્કેરાટ રમખાણોમાં પરિવર્તન પામે તેવું તેઓ ઈચ્છે છે જેથી પાકિસ્તાન સામેની લડાઈ એક તરફ રહી જાય. તેથી આગામી દિવસો ખૂબ જ કસોટી, ધૈર્ય અને માનસિક સંતુલનના રહેવાના છે, સહુ કોઈ માટે.

પુલવામામાં પાકિસ્તાન પ્રેરિત નૃશંસ, નિર્મમ ને જઘન્ય ત્રાસવાદી હુમલા પછી લોકોના મનમાં રણભેરી વાગવા લાગી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ મગનું નામ મરી નથી પાડ્યું, પરંતુ બેચાર વાર કહી દીધું છે કે આ વખતે પાકિસ્તાને બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આમ બહુ બોલવા જાણીતા મોદી ઉડીના હુમલા પછી કેરળમાં રેલી કરી ત્યારે આખી જુદી વાત કરી હતી અને મારા સહિત અનેક લોકોનો રોષ વહોરી લીધો હતો. તેમણે પાકિસ્તાન અને તેની જનતાને સંબોધતા કહ્યું હતું કે લડવું હોય તો આવો, આપણે મળીને ગરીબી સામે લડીએ. જોકે તે પછી કેટલાક જ દિવસમાં ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો. એટલે આ વખતે મોદી ‘બહુ મોટી કિંમત’ની વાત કરતા હોય તો ખાતરી રાખવી પડે કે તેમણે કંઈક વિચારી લીધું જ છે. પરંતુ શું? આમ તો પાકિસ્તાનથી આયાત થતી ચીજો પર ૨૦૦ ટકા કસ્ટમ ડ્યુટી નાખીને તેમજ તેને મળેલો ‘મૉસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચીને આર્થિક રીતે મોટો ફટકો પાડ્યો છે જેની સામે પાકિસ્તાનના વેપારીઓ ‘ઓય બાપા મારી નાખ્યા’ જેવા નાદ પોકારવા લાગ્યા છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન કદાચ અત્યાર સુધીના સૌથી નબળા વડા પ્રધાન પુરવાર થશે. આમેય નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો કે પછી પરવેઝ મુશર્રફ જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમનું જરા પણ દેખાતું નથી. સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાતે આવ્યા ત્યારે ‘ગાર્ડ ઑફ ઑનર’ વખતે ઈમરાનની સાથેસાથે સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવા પણ ચાલ્યા. આ જ બતાવે છે કે વર્તમાનમાં ઈમરાન સેનાની કઠપૂતળી જ છે. ઈમરાને જે લુખ્ખી અને રડમસ ચહેરે પાકિસ્તાન જવાબ આપશે તેવી ધમકી આપી તે પણ બોદી જ હતી. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે ઈમરાનનું મહત્ત્વ ભારત માટે ‘બિચ્છુ’ જેવા નવજોતસિંહ સિદ્ધુના મનમાં હોય શકે પરંતુ ઈમરાનનું કંઈ ચાલવાનું નથી.

હવે આ ‘બહુ મોટી કિંમત’ના રૂપમાં શું હોઈ શકે? કેમ કે આર્થિક ફટકાથી ચાલવાનું નથી. એ તો અટલ સરકારે પણ ૨૦૦૧ના સંસદના હુમલા પછી મારીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. પરંતુ અટલજીએ ‘અબ આરપાર કી લડાઈ હોગી’ જાહેર કર્યા પછી યુદ્ધ ન કર્યું તેનાથી સંઘપરિવાર અને તેમના સમર્થકો બહુ જ નારાજ થયા હતા. તે વખતે સ્થિતિ પણ એવી હતી કે જો આરપાર કી લડાઈ થઈ હોત તો ભારતને બહુ જ નુકસાન ગયું હોત કારણકે તે વખતે સેનાને સરહદ પર તૈનાત કરવામાં આવતી હતી ત્યારે રસ્તામાં સુરંગ વિસ્ફોટ થતા. શસ્ત્રાગારોમાં આગ લગાડી દેવામાં આવતી. અને ૧૯૯૯ના યુદ્ધ વખતે વિપક્ષ કૉંગ્રેસની ભૂમિકા પણ નિંદનીય હતી. ૧૯૯૯માં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બ્રિટનના એક સમાચારપત્ર ‘ગાર્ડિયને’ અહેવાલ છાપ્યો અને તેને ટાંકીને કૉંગ્રેસે આક્ષેપ કર્યો કે વાજપેયી સરકારે પાકિસ્તાન સાથે કારગિલ પર સમજૂતી કરી લીધી છે. આ સમજૂતી થઈ હોવા છતાં વાજપેયી સરકારે આ યુદ્ધને રાજકીય લાભ ખાટવા ખેંચ્યું છે.

કારગિલ યુદ્ધ શરૂ થયું ત્યારે પણ શરૂઆતમાં કૉંગ્રેસના સભ્યો અટલજીની લાહોર યાત્રાની બસમાં કારોબારીની બેઠકમાં ભાગ લેવા ગયા હતા, એવું દર્શાવવા કે તમારા શાંતિના પ્રયાસો છતાં યુદ્ધ થયું, પરંતુ કૉફિનમાં પાછી ફરી રહેલી સૈનિકોની લાશોનાં દૃશ્યો ટીવી ચૅનલો પર આવવા લાગ્યાં એટલે બસને પડતી મૂકવી પડી.

‘ગાર્ડિયન’ના ઉપરોક્ત અહેવાલથી બે જણાને ફાયદો થતો હતો: એક, પાકિસ્તાન. બે કૉંગ્રેસ. (બ્રિટન આજે પણ ભારત સામે પાકિસ્તાનને મહત્ત્વ આપે છે. આ સમયમાં તેના વિદેશ પ્રધાને ભારતના કબજાવાળું કાશ્મીર કહીને સળી કરી છે.) પાકિસ્તાનને રિપૉર્ટથી ફાયદો થવાનું કારણ એ હતું કે તેના સૈનિકો મરી રહ્યા હતા. વિદેશોમાં તે બદનામ થઈ રહ્યું હતું. કૉંગ્રેસને પેટમાં એ દુઃખતું હતું કે ૧૯૯૮માં તેણે જયલલિતા સાથે મળીને એક મતે ઉથલાવી દીધેલી વાજપેયી સરકાર ૧૯૯૯ની ચૂંટણીમાં ફરી જીતીને આવી જાય તેવી સંભાવના હતી.

ટૂંકમાં, અટલજી તો કહ્યા પ્રમાણે આરપાર કી લડાઈ કરી ન શક્યા. હવે મોદીજી જો ‘બહોત બડી કિંમત’ પાકિસ્તાન પાસે ન ચુકવડાવે તો તેમને પણ તકલીફ પડવાની છે. રોજેરોજ ટીવી ચેનલો યુદ્ધનો રાગ આલાપે છે. પ્રિન્ટ મિડિયા પણ આ ગાણું ગાય છે. આના બે હેતુ હોઈ શકે. સારી ટીઆરપી-સર્ક્યુલેશન અને વર્તમાન સ્થિતિમાં મોદી જો મોટું પગલું ન લે તો તેમની ‘છપ્પનની કાયરતા’નું બિરુદ આપી શકાય. બીજી તરફ, જો લે તો, ‘અમે કહ્યું ને કરવું પડ્યું’ તેવો જશ ખાટી શકાય.

પરંતુ જે રીતે વિદેશના રાજદૂતોને સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિના પાંચ કાયમી સભ્ય દેશોના રાજદૂતો સાથે બેઠક કરી છે, જે રીતે અમેરિકા-રશિયાએ-ઇઝરાયેલે ભારતને ટેકો આપ્યો છે, ચીને પણ ઝાટકણી કાઢવી પડી છે, ફ્રાન્સે મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રોના વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં મૂકવા માટે પોતે પૂરતું જોર આપશે તેમ કહ્યું છે તે જોતાં આ વખતે માત્ર સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય. શું મર્યાદિત યુદ્ધ થશે? શું ભારતના કમાન્ડો મસૂદ અઝહરને પકડીને લઈ આવશે?

ઈરાન અને અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનના ત્રાસવાદીઓથી ત્રસ્ત છે. પુલવામા હુમલાના એક દિવસ પહેલાં જ ઈરાનના ૨૭ સુરક્ષા જવાનોની પાકિસ્તાનના જૈશ અલ અદ્દલના આત્મઘાતી હુમલામાં હત્યા કરી છે. તો પુલવામા હુમલાના બે દિવસ પછી અફઘાનિસ્તાનના ૩૨ જણાની તાલિબાને હત્યા કરી હતી. આમ, પાકિસ્તાનના ત્રણેય પડોશી દેશો પાકિસ્તાનની નાપાક ચેષ્ટાઓથી ખૂબ જ ત્રસ્ત છે. ઈરાને પાકિસ્તાનને જૈશ અલ અદ્દલ સામે કડક કાર્યવાહી કરવા ચેતવણી આપી છે. આ સંજોગોમાં જો ત્રણેય દેશો મળીને પાકિસ્તાન સામે યુદ્ધનો મોરચો ખોલે તો પાકિસ્તાનને ભારે પડી જાય. પરંતુ સૌથી મોટું જોખમ એ છે કે પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે અને હાફીઝ સઈદ કે મસૂદ અઝહર જેવા ઉન્માદી લોકોના હાથમાં તે આવી જાય કે સેના તેનો ઉપયોગ કરવાનું નક્કી કરી લે તો તેની સામે ભારત ગમે તેવો મોટો જવાબ આપે તો પણ ભારતને નુકસાન તો થાય જ.

ગમે તેમ, પણ આગામી દિવસો ખૂબ જ કસોટી, ધૈર્ય અને માનસિક સંતુલનના રહેવાના છે, સહુ કોઈ માટે. વડા પ્રધાન અને સરકાર માટે તો ખરા જ. રણનીતિ વગેરે તો છે જ, પરંતુ સફળ કાર્યવાહી પછી જશ ખાટવામાં અતિરેક ન થાય તો સારું. વિપક્ષો માટે પણ કસોટી છે. સદ્નસીબે આ વખતે રાહુલ ગાંધીએ ખૂબ જ શાણપણ દાખવ્યું છે અને સરકારને કોઈ પણ કાર્યવાહી માટે સમર્થન આપવાની વાત કરી છે. અરવિંદ કેજરીવાલ સિદ્ધુની ટીકા કરી રહ્યા છે. કદાચ આ શાણપણ એટલા માટે પણ હોઈ શકે કે જનતા આ વખતે રોષિત અને જાગૃત છે. જનતાના દબાણના કારણે સોનીએ સિદ્ધુને ‘કપિલ શર્મા શૉ’માંથી કાઢવો પડ્યો.

કસોટી મિડિયા માટે પણ રહેશે. યુદ્ધ જેવી કાર્યવાહી શરૂ થાય ત્યારે જવાનોની ખુવારી બાબતે તે કેટલો સંયમ દાખવી શકે છે તે જોવાનું રહ્યું. (આઈસી ૮૧૪ ફ્લાઇટનું અપહરણ થયું ત્યારે મિડિયા સંયમ ન દાખવી શક્યું અને પરિવારજનોના સતત રડતા ચહેરા બતાવીને સરકાર પર મસૂદ અઝહરને છોડી મૂકવા દબાણ ઊભું કર્યું હતું. અલબત્ત, સરકાર દૃઢ રહી હોત તો તે પછી થયેલા હુમલાને ખાળીને એટલા નાગરિકો સામે બીજા અનેક ગણા નાગરિકો અને જવાનોના જીવ બચાવી શકાયા હોત.) કારગિલ કે મુંબઈ હુમલા વખતે બરખા દત્ત સરહદ પર પહોંચી ગઈ હતી. દીપક ચોરસિયા પણ નાટકીય રીતે મુંબઈ હુમલા વખતે રિપૉર્ટિંગ કરતા હતા. બરખા દત્તે તો ફસાયેલા લોકો વિશે સંવેદનશીલ માહિતી જાહેર કરી દીધી હતી. પઠાણકોટ હુમલા વખતે પણ બરખા દત્ત પર સેના પાસેથી માહિતી મેળવી તેની રણનીતિ જાહેર કરી દેવાનો આક્ષેપ થયો હતો. એટલે આ વખતે યુદ્ધની સ્થિતિમાં મિડિયાએ બહુ સંયમિત રહેવું પડશે.

બીજી તરફ, પાકિસ્તાન પ્રેમી ભારતીયો સૉશિયલ મિડિયા પર ખુશી વ્યક્ત કરવા લાગ્યા તે બહુ જ આઘાતજનક હતું. તેમની સામે કેટલીક કંપનીઓએ કડક કાર્યવાહી કરી. ખુશી વ્યક્ત કરવામાં એનડીટીવી ચેનલમાં ડેપ્યુટી ન્યૂઝ એડિટર પદે રહેલી નીધિ શેઠી પણ હતી! લિબરલ ઇકો સિસ્ટમ જુઓ. કેવી વ્યક્તિઓ આવા ઉચ્ચ પદે બેઠી છે! આવી વ્યક્તિને એનડીટીવીએ માત્ર સસ્પેન્ડ જ કરી છે તે પણ બે સપ્તાહ માટે. જેએનયૂની ટુકડે ગેંગવાળી શેહલા રશીદે કાશ્મીરી છાત્રો અસુરક્ષિત હોવાની અફવા ફેલાવી હતી. તે પછી રાજદીપ સરદેસાઈ-બરખા દત્ત વગેરેએ પાકિસ્તાને પુલવામામાં કરેલી નાપાક હરકત તરફથી દેશનું ધ્યાન કાશ્મીરી નિર્દોષ છાત્રોને કરાતી હેરાનગતિ તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો. તો બીજા અનેક ક્ષેત્રના જાણીતા લોકો બોલીને વાતાવરણ બગાડી રહ્યા છે. તેઓ એવીએવી ટીપ્પણી કરી રહ્યા છે જેથી રાષ્ટ્રવાદીઓ ઉશ્કેરાય. આ ઉશ્કેરાટ રમખાણોમાં પરિવર્તન પામે તેવું તેઓ ઈચ્છે છે જેથી પાકિસ્તાન સામેની લડાઈ એક તરફ રહી જાય. જનતાએ માત્ર એટલું જ કરવાનું કે આ જે લોકો છે તેમને ઓળખી તેમની સામે બેફામ કે ગંદી ટીપ્પણીના બદલે સિદ્ધુની સાથે કરી તેવી આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક કરવાની. તેમના શૉ, ભાષણો, કાર્યક્રમો, તેમનાં પુસ્તકો, ઉત્પાદનો વગેરેનો બહિષ્કાર કરવાનો.

 

લેટ્સ બી રેડી ફૉર ટૅસ્ટ ઍન્ડ ચૅલેન્જ!

Jaywant Pandya
Columnist : Mumbai Samachar, Sanjog News, Abhhiyaan, Organiser, Sadhana saptahik, Sankalan Shreni, Namaskar, Aaradhana, Gujarat Guardian, News Of Gujarat, 
Columns : (1) Vichar Valonun (2) Satsanshodhan (3) Sikka nee beejee baju, (4) Nayak-Khalnayak, (3) Vishesh, (4) Birthday bash and others
 

2346 COMMENTS

  1. I loved as much as you’ll receive carried out right here. The sketch is attractive, your authored material stylish. nonetheless, you command get got an impatience over that you wish be delivering the following. unwell unquestionably come further formerly again as exactly the same nearly a lot often inside case you shield this hike.

     
  2. Today, I went to the beachfront with my kids. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the
    shell to her ear and screamed. There was a hermit crab
    inside and it pinched her ear. She never wants to go back!

    LoL I know this is totally off topic but I had to tell someone!

     
  3. Just want to say your article is as astounding. The clarity on your put up is simply great and i can assume you’re an expert in this subject.
    Well along with your permission allow me to take hold of your RSS feed to keep up to date with
    imminent post. Thank you 1,000,000 and please continue the gratifying work.

     
  4. You’re so interesting! I don’t suppose I’ve read through something like
    this before. So good to discover someone with some unique thoughts on this topic.
    Really.. thank you for starting this up. This web site
    is one thing that is required on the web, someone
    with a bit of originality!

     
  5. Heya i am for the first time here. I found this board
    and I in finding It really useful & it helped me out much.
    I’m hoping to provide one thing again and aid others
    like you helped me.

     
  6. Do you have a spam issue on this website; I also am a blogger, and I
    was curious about your situation; many of us have created some nice practices and we are
    looking to exchange methods with others, please shoot me an email if interested.

     
  7. I got this web site from my buddy who informed me concerning this web page and at the moment
    this time I am browsing this site and reading very informative articles or reviews here.

     
  8. Hiya! Quick question that’s totally off topic.

    Do you know how to make your site mobile friendly?
    My weblog looks weird when viewing from my iphone4. I’m trying to find a theme or
    plugin that might be able to resolve this problem.
    If you have any recommendations, please share.
    Thanks!

     
  9. When I initially commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I
    get three emails with the same comment. Is there any way you can remove me from
    that service? Many thanks!

     
  10. This is the right webpage for anybody who hopes to find out about this topic.
    You understand so much its almost tough to argue with you (not that I
    really would want to…HaHa). You certainly
    put a brand new spin on a subject which has been discussed for
    ages. Excellent stuff, just wonderful!

     
  11. Heya! I just wanted to ask if you ever have any issues with hackers?
    My last blog (wordpress) was hacked and I ended up losing
    a few months of hard work due to no back up. Do you have any methods to stop hackers?

     
  12. I’d like to thank you for the efforts you have put in writing this website.
    I’m hoping to view the same high-grade blog posts by you
    later on as well. In truth, your creative writing abilities has inspired me to get my
    own, personal site now 😉

     
  13. I’ve been surfing on-line greater than 3 hours today, but I by no means discovered
    any fascinating article like yours. It’s pretty price
    sufficient for me. In my opinion, if all site owners and
    bloggers made excellent content as you probably did, the net shall be much more useful than ever before.

     
  14. Its like you learn my thoughts! You appear to understand a lot about this, such
    as you wrote the ebook in it or something. I feel that you could do with some p.c.
    to pressure the message house a bit, but other
    than that, this is magnificent blog. A great read.
    I’ll certainly be back.

     
  15. Thanks on your marvelous posting! I certainly enjoyed reading it,
    you can be a great author. I will be sure to bookmark your blog and will come back later on. I want to encourage you continue your great
    writing, have a nice morning!

     
  16. I loved as much as you will receive carried out right here.
    The sketch is attractive, your authored material stylish.
    nonetheless, you command get got an impatience
    over that you wish be delivering the following. unwell unquestionably come further formerly again since exactly the same nearly very often inside case you shield this increase.

     
  17. Hey there! I realize this is sort of off-topic however
    I needed to ask. Does running a well-established blog like yours
    require a large amount of work? I’m brand new to operating a
    blog however I do write in my diary every day. I’d like to start a blog so I will be able to
    share my personal experience and views online. Please let
    me know if you have any suggestions or tips for brand new
    aspiring blog owners. Thankyou!

     
  18. You actually make it seem so easy with your presentation but I find this
    topic to be really something that I think I would never understand.
    It seems too complicated and extremely broad for me.
    I’m looking forward for your next post, I will try
    to get the hang of it!

     
  19. Hi there, just became aware of your blog through Google, and found that it is really informative.
    I am going to watch out for brussels. I’ll appreciate if you continue this in future.
    Numerous people will be benefited from your writing.

    Cheers!

     
  20. I am not sure where you are getting your information, but good
    topic. I needs to spend some time learning more or understanding more.
    Thanks for great info I was looking for this information for my mission.

     
  21. Hi there! This post couldn’t be written any better! Reading this post reminds me of
    my old room mate! He always kept talking about this.

    I will forward this write-up to him. Pretty sure he will have a good read.
    Thanks for sharing!

     
  22. Hi there, I do think your web site could be having browser compatibility problems.
    When I look at your blog in Safari, it looks fine however, when opening in I.E., it’s got some overlapping issues.

    I simply wanted to provide you with a quick heads up! Other
    than that, wonderful website!

     
  23. I simply could not leave your site before suggesting that I extremely loved the
    standard info an individual supply on your visitors?
    Is going to be again continuously in order to investigate
    cross-check new posts

     
  24. Its like you read my mind! You seem to know a lot about this, like
    you wrote the book in it or something. I think that you
    can do with some pics to drive the message home a little
    bit, but other than that, this is excellent blog.
    A great read. I’ll certainly be back.

     
  25. It is perfect time to make a few plans for the long run and it is time to be happy.
    I have read this submit and if I may just I desire to counsel
    you some attention-grabbing things or advice. Maybe you could write next
    articles relating to this article. I wish to read more issues about it!

     
  26. Very nice post. I just stumbled upon your weblog
    and wanted to mention that I’ve really enjoyed browsing your weblog posts.
    After all I’ll be subscribing for your feed and I am hoping you write again soon!

     
  27. Whats up this is kind of of off topic but I was wondering if
    blogs use WYSIWYG editors or if you have to manually code with HTML.
    I’m starting a blog soon but have no coding skills
    so I wanted to get advice from someone with experience. Any help would be greatly appreciated!

     
  28. I am curious to find out what blog system you happen to be utilizing?
    I’m experiencing some small security issues with my latest website and
    I would like to find something more safeguarded. Do you have any solutions?

     
  29. Have you ever considered publishing an e-book or guest authoring
    on other sites? I have a blog centered on the same
    information you discuss and would really like to have you share some stories/information. I know my viewers would value your
    work. If you are even remotely interested, feel free to send me
    an email.

     
  30. You’re so interesting! I do not suppose I’ve truly read anything like this before.
    So good to find another person with a few genuine
    thoughts on this subject. Seriously.. thank you for starting this up.
    This website is something that is required on the web, someone with
    a little originality!

     
  31. Hi! I know this is kinda off topic but I was wondering which blog platform are you using for this site? I’m getting fed up of WordPress because I’ve had problems with hackers and I’m looking at alternatives for another platform. I would be awesome if you could point me in the direction of a good platform.

     
  32. I would like to thank you for the efforts you’ve put
    in writing this website. I’m hoping to check out the same high-grade blog posts by
    you in the future as well. In fact, your creative writing
    abilities has encouraged me to get my very own website now 😉

     
  33. Great facts, Cheers!
    [url=https://trustedwebpharmacy.com/]ed meds online without doctor prescription[/url] [url=https://viaonlinebuyntx.com/]aarp recommended canadian pharmacies[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canada drug pharmacy[/url]

     
  34. With thanks! I like it!
    [url=https://ciaonlinebuymsn.com/]canadian pharcharmy[/url] [url=https://canadianpharmacycom.com/]canadian pharmacy online[/url] [url=https://canadianpharmaciescubarx.com/]trust pharmacy canada[/url] [url=https://buymodafinilntx.com/]provigil medication[/url]

     
  35. Factor very well used!.
    [url=https://viagrabestbuyrx.com/]canadian pharmacies without an rx[/url] [url=https://canadianpharmacyntv.com/]highest rated canadian pharmacies[/url] [url=https://viaonlinebuyntx.com/]canadian pharmacy online[/url] [url=https://viaonlinebuymsn.com/]viagra without a doctor prescription[/url] [url=https://ciaonlinebuyntx.com/]Daily Cialis 5mg[/url]

     
  36. Amazing lots of amazing tips!
    [url=https://canadianonlinepharmacytrust.com/]canada prescription drugs[/url] [url=https://safeonlinecanadian.com/]canadian pharmacy world[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian pharmacy[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian pharmacies online prescriptions[/url] [url=https://canadianpharmacyntv.com/]canada pharmaceutical online ordering[/url]

     
  37. Very good write ups, Appreciate it!
    [url=https://ciaonlinebuyntx.com/]cialis tablets[/url] [url=https://viaonlinebuyntx.com/]online pharmacies[/url] [url=https://ciaonlinebuymsn.com/]canada pharmacy online[/url] [url=https://safeonlinecanadian.com/]no 1 canadian pharcharmy online[/url]

     
  38. Awesome information. Thanks!
    [url=https://canadianpharmacycom.com/]online pharmacies canada[/url] [url=https://safeonlinecanadian.com/]canadian pharmacies without an rx[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canada pharmacies online prescriptions[/url] [url=https://ciaonlinebuymsn.com/]canadian online pharmacy[/url]

     
  39. Amazing write ups. Thank you!
    [url=https://canadianpharmacyntv.com/]canadian pharmacy[/url] [url=https://trustedwebpharmacy.com/]canada drug[/url] [url=https://ciaonlinebuyntx.com/]Brand Cialis For Sale[/url] [url=https://viaonlinebuyntx.com/]canadian online pharmacies[/url] [url=https://ciaonlinebuymsn.com/]canadian pharmacies without an rx[/url] [url=https://canadianpharmacyopen.com/]northwestpharmacy[/url] [url=https://viagrabestbuyrx.com/]drugs for sale[/url]

     
  40. Kudos, I enjoy it.
    [url=https://viagrabestbuyrx.com/]top rated online canadian pharmacies[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian drugs[/url] [url=https://ciaonlinebuymsn.com/]pharmacie canadienne[/url]

     
  41. Useful advice. Thanks a lot!
    [url=https://viagrabestbuyrx.com/]online pharmacies canada[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian pharmacy[/url] [url=https://ciaonlinebuymsn.com/]doctor prescription[/url]

     
  42. Really plenty of terrific information.
    [url=https://canadianpharmacycom.com/]canada pharmaceutical online ordering[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canada pharmacies online prescriptions[/url] [url=https://viaonlinebuymsn.com/]viagra without a doctor prescription texas[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian online pharmacies legitimate[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian online pharmacies[/url] [url=https://viaonlinebuyntx.com/]mexican pharmacies shipping to usa[/url]

     
  43. Nicely put, Thanks!
    [url=https://viaonlinebuyntx.com/]trust pharmacy canada[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian pharmacies that are legit[/url] [url=https://safeonlinecanadian.com/]aarp recommended canadian pharmacies[/url] [url=https://ciaonlinebuymsn.com/]canada pharmacy online[/url]

     
  44. With thanks. I appreciate this.
    [url=https://viagrabestbuyrx.com/]trust pharmacy canada[/url] [url=https://viaonlinebuymsn.com/]viagra without perscription[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]northwest pharmacy[/url] [url=https://canadianpharmacyntv.com/]prescription drugs from canada online[/url]

     
  45. Useful write ups. With thanks!
    [url=https://viaonlinebuymsn.com/]generic viagra without a doctor prescription[/url] [url=https://safeonlinecanadian.com/]canadian pharmacies[/url]

     
  46. You revealed this perfectly!
    [url=https://canadianpharmacycom.com/]northwest pharmaceuticals canada[/url] [url=https://ciaonlinebuymsn.com/]canadian pharmacies without an rx[/url] [url=https://trustedwebpharmacy.com/]no prior prescription required pharmacy[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian pharmacy[/url]

     
  47. Superb info. With thanks.
    [url=https://canadianpharmacyopen.com/]north west pharmacy canada[/url] [url=https://ciaonlinebuymsn.com/]drugs from canada[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian online pharmacy[/url] [url=https://safeonlinecanadian.com/]canadian pharmacies without an rx[/url] [url=https://canadianpharmaciescubarx.com/]drugs for sale[/url] [url=https://canadianpharmacyntv.com/]canada prescription plus pharmacy[/url]

     
  48. Wonderful stuff, Cheers.
    [url=https://canadianpharmacyntv.com/]no 1 canadian pharcharmy online[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian pharmacies without an rx[/url] [url=https://canadianpharmaciescubarx.com/]trust pharmacy canada[/url] [url=https://viagrabestbuyrx.com/]meds online without doctor prescription[/url] [url=https://ciaonlinebuymsn.com/]canadian pharmacies without an rx[/url]

     
  49. I¦ll immediately grab your rss feed as I can not to find your email subscription hyperlink or e-newsletter service. Do you have any? Kindly let me understand so that I may subscribe. Thanks.

     
  50. Nicely put. Many thanks!
    [url=https://buymodafinilntx.com/]provigil vs nuvigil[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian viagra[/url] [url=https://canadianpharmacycom.com/]canada pharmacies online prescriptions[/url] [url=https://canadianpharmacyntv.com/]top rated canadian pharmacies online[/url]

     
  51. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to my blog that automatically tweet my newest
    twitter updates. I’ve been looking for a plug-in like this for quite some time and was hoping
    maybe you would have some experience with something like this.
    Please let me know if you run into anything.
    I truly enjoy reading your blog and I look forward to your new updates.

     
  52. Thanks. I enjoy this!
    [url=https://safeonlinecanadian.com/]canada pharmacies online[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canada drug[/url] [url=https://ciaonlinebuyntx.com/]Cialis 5 Mg Buy Online[/url] [url=https://trustedwebpharmacy.com/]canadian pharcharmy[/url]

     
  53. Awesome material, Thank you!
    [url=https://canadianpharmacyntv.com/]aarp recommended canadian pharmacies[/url] [url=https://viaonlinebuyntx.com/]canada pharmacies online[/url] [url=https://viaonlinebuymsn.com/]generic viagra without a doctor prescription[/url] [url=https://trustedwebpharmacy.com/]canada drugs[/url] [url=https://ciaonlinebuyntx.com/]Cialis 20mg Duree[/url] [url=https://canadianpharmacyopen.com/]canadian pharmacies online[/url]

     
  54. Very good information. With thanks!
    [url=https://canadianpharmacycom.com/]top rated canadian pharmacies online[/url] [url=https://canadianpharmacyopen.com/]canadian pharmaceuticals online[/url] [url=https://viaonlinebuyntx.com/]online pharmacies canada[/url] [url=https://safeonlinecanadian.com/]canadian pharmacy viagra[/url] [url=https://ciaonlinebuymsn.com/]canada online pharmacies[/url]

     
  55. Whoa lots of superb facts.
    [url=https://viaonlinebuymsn.com/]viagra without a doctor prescription usa[/url] [url=https://ciaonlinebuymsn.com/]viagra canada[/url] [url=https://ciaonlinebuyntx.com/]buy cialis pills[/url] [url=https://safeonlinecanadian.com/]canadian online pharmacies[/url]

     
  56. Good data, Many thanks!
    [url=https://viaonlinebuyntx.com/]canadian drugs[/url] [url=https://ciaonlinebuyntx.com/]Is It Safe To Take Xanax And Cialis[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian pharmaceuticals online[/url] [url=https://safeonlinecanadian.com/]canadian drugs[/url] [url=https://canadianpharmacyopen.com/]online pharmacies of canada[/url] [url=https://canadianpharmacycom.com/]canadian pharmacies without an rx[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian pharmacy viagra brand[/url]

     
  57. Very good content. Many thanks!
    [url=https://safeonlinecanadian.com/]canada pharmacies online[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]viagra from canada[/url] [url=https://canadianpharmacycom.com/]canadian pharmacies-24h[/url] [url=https://canadianpharmacyopen.com/]top rated canadian pharmacies online[/url] [url=https://ciaonlinebuymsn.com/]canada pharmacy[/url]

     
  58. Many thanks, I value it!
    [url=https://canadianpharmacycom.com/]canadian cialis[/url] [url=https://viaonlinebuyntx.com/]canadian pharmacy online[/url] [url=https://canadianpharmaciescubarx.com/]canadian pharmacies shipping to usa[/url] [url=https://safeonlinecanadian.com/]canada drugs[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian pharcharmy online[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian pharmacies[/url]

     
  59. Regards, Loads of material.

    [url=https://canadianpharmacyntv.com/]canadian drugs[/url] [url=https://canadianpharmacycom.com/]highest rated canadian pharmacies[/url]

     
  60. Useful knowledge. With thanks!
    [url=https://canadianpharmacyntv.com/]best 10 online canadian pharmacies[/url] [url=https://buymodafinilntx.com/]provigil side effects[/url]

     
  61. Valuable facts. Thank you!
    [url=https://trustedwebpharmacy.com/]canadian pharmacies[/url] [url=https://buymodafinilntx.com/]modafinil[/url] [url=https://viagrabestbuyrx.com/]canada online pharmacies[/url] [url=https://viaonlinebuymsn.com/]viagra without a doctor prescription texas[/url]

     
  62. Great posts, Appreciate it!
    [url=https://canadianpharmacyntv.com/]canada pharmaceuticals online[/url] [url=https://viaonlinebuyntx.com/]mexican pharmacies shipping to usa[/url] [url=https://viaonlinebuymsn.com/]generic viagra without subscription walmart[/url] [url=https://trustedwebpharmacy.com/]canada pharmaceuticals online[/url] [url=https://buymodafinilntx.com/]armodafinil vs modafinil[/url] [url=https://canadianpharmacycom.com/]canadian pharcharmy online fda approved[/url]

     
  63. Reliable postings. Thanks.
    [url=https://safeonlinecanadian.com/]canada online pharmacies[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]canadian drugs[/url] [url=https://canadianpharmacyntv.com/]canadian viagra[/url]

     
  64. Thanks a lot. Plenty of material.

    [url=https://canadianonlinepharmacytrust.com/]drugs online[/url] [url=https://viagrabestbuyrx.com/]canada pharmaceuticals online[/url] [url=https://canadianpharmaciescubarx.com/]online pharmacies[/url] [url=https://trustedwebpharmacy.com/]canadian pharmacy online[/url] [url=https://safeonlinecanadian.com/]canadian pharmacy cialis[/url] [url=https://viaonlinebuyntx.com/]online pharmacies canada[/url] [url=https://canadianpharmacycom.com/]canadian rx[/url]

     
  65. With thanks! A good amount of posts.

    [url=https://canadianpharmacyopen.com/]no 1 canadian pharcharmy online[/url] [url=https://ciaonlinebuymsn.com/]top rated online canadian pharmacies[/url] [url=https://buymodafinilntx.com/]modafinil vs adderall[/url] [url=https://viagrabestbuyrx.com/]online pharmacies canada[/url] [url=https://viaonlinebuyntx.com/]canada prescriptions drugs[/url] [url=https://ciaonlinebuyntx.com/]cialis 20mg[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]international drug mart canadian pharmacy online store[/url]

     
  66. Nicely put. Appreciate it!
    [url=https://viaonlinebuymsn.com/]viagra without a doctor prescription usa[/url] [url=https://viagrabestbuyrx.com/]canadian pharcharmy online fda approved[/url] [url=https://trustedwebpharmacy.com/]northwestpharmacy[/url] [url=https://canadianpharmacyopen.com/]no prior prescription required pharmacy[/url]

     
  67. Amazing a lot of great information.
    [url=https://safeonlinecanadian.com/]canadian cialis[/url] [url=https://buymodafinilntx.com/]provigil lawsuit[/url] [url=https://ciaonlinebuyntx.com/]What To Expect Taking Cialis[/url] [url=https://viaonlinebuyntx.com/]pharmacies in canada[/url]

     
  68. Many thanks. Numerous data.

    [url=https://viaonlinebuyntx.com/]cheap drugs[/url] [url=https://viaonlinebuymsn.com/]viagra without doctor prescription[/url] [url=https://viagrabestbuyrx.com/]canada pharmaceutical online ordering[/url] [url=https://buymodafinilntx.com/]provigil medication[/url] [url=https://canadianpharmacyntv.com/]pharmacies in canada[/url] [url=https://canadianpharmacyopen.com/]canada drug pharmacy[/url] [url=https://ciaonlinebuyntx.com/]cialis generic[/url]

     
  69. Thank you for some other informative site. The place else could I am getting that
    kind of information written in such an ideal means?
    I’ve a undertaking that I’m simply now working on, and I’ve been at the glance out for such information.

     
  70. You said it very well..
    [url=https://buymodafinilntx.com/]modafinil for sale[/url] [url=https://safeonlinecanadian.com/]canadian meds[/url] [url=https://viagrabestbuyrx.com/]northwest pharmacy/com[/url] [url=https://ciaonlinebuymsn.com/]canada drugs[/url] [url=https://viaonlinebuyntx.com/]top rated canadian pharmacies online[/url] [url=https://canadianpharmacyntv.com/]canada pharmacy[/url]

     
  71. You stated that superbly!
    [url=https://canadianpharmacyopen.com/]canadian pharmacies without an rx[/url] [url=https://ciaonlinebuyntx.com/]Cialis Super Active 20mg Without Subscription[/url] [url=https://buymodafinilntx.com/]provigil vs nuvigil[/url] [url=https://canadianpharmaciescubarx.com/]northwest pharmacy[/url] [url=https://viaonlinebuymsn.com/]generic canadian viagra without presription[/url] [url=https://canadianonlinepharmacytrust.com/]prescription discount[/url]

     
  72. You actually make it seem so easy with your presentation but I
    find this topic to be really something that I think I would never understand.
    It seems too complicated and very broad for me.
    I’m looking forward for your next post, I will try to get the hang of it!

     
  73. whoah this blog is excellent i love reading your articles. Keep up the great work! You know, many people are hunting around for this information, you can help them greatly.

     
  74. Thanks, I have just been searching for info about this topic for a long time and yours is the greatest I’ve came upon so far. However, what concerning the conclusion? Are you sure about the supply?

     
  75. hi!,I love your writing very much! share we keep up a correspondence more approximately your post on AOL? I need an expert on this house to solve my problem. May be that is you! Taking a look forward to look you.

     
  76. I like the helpful info you provide in your articles. I’ll bookmark your blog and check again here frequently. I’m quite sure I’ll learn a lot of new stuff right here! Best of luck for the next!

     
  77. Hi , I do believe this is an excellent blog. I stumbled upon it on Yahoo , i will come back once again. Money and freedom is the best way to change, may you be rich and help other people.

     
  78. Thanks for sharing excellent informations. Your web site is very cool. I am impressed by the details that you have on this blog. It reveals how nicely you perceive this subject. Bookmarked this web page, will come back for more articles. You, my pal, ROCK! I found simply the information I already searched all over the place and simply couldn’t come across. What a perfect web-site.

     
  79. I haven’t checked in here for a while as I thought it was getting boring, but the last several posts are good quality so I guess I’ll add you back to my daily bloglist. You deserve it my friend 🙂

     
  80. A formidable share, I simply given this onto a colleague who was doing just a little evaluation on this. And he in truth purchased me breakfast as a result of I discovered it for him.. smile. So let me reword that: Thnx for the deal with! However yeah Thnkx for spending the time to debate this, I really feel strongly about it and love studying more on this topic. If doable, as you change into experience, would you thoughts updating your weblog with more details? It’s highly helpful for me. Large thumb up for this weblog put up!

     
  81. Hi, I do believe this is a great site. I stumbledupon it 😉 I
    am going to return once again since i have saved as a
    favorite it. Money and freedom is the best way to change, may you be rich and
    continue to guide other people.

     
  82. Hi there! This post could not be written any better! Reading through this post reminds me of my previous room mate! He always kept talking about this. I will forward this page to him. Pretty sure he will have a good read. Many thanks for sharing!